જાણો, 06/02/2020 ને ગુરુવાર ના રાશિફળ વિશે


 • મેષ
 • ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.
 • વૃષભ
 • આજે આપે પોતાની સમજણ અને ચતુરાઈને પરખવી પડશે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓને ઉલ્લંઘીને આપની પરેશાનીનું કારણ બની રહ્યા છે. આપે શાંત રહેતા એમને રોકવાનો પ્રયાસ કરવો પડશે. શાંતિપૂર્વક તે લોકોને પોતાનો સંદેશ પહોંચાડી દયો.
 • મિથુન
 • ઉચ્ચ અધિકારીઓ આપના રસ્તામાં અવરોધ ઉભો કરી શકે છે. પરંતુ આપ પોતાના રસ્તા પર અડગ રહેશો અને આગળ વધવાનું ચાલુ રાખજો. આ વખત જલ્દીથી વીતી જશે અને આપ ખરા સમયે પોતાનું કામ કરાવી લેશો.
 • કર્ક
 • આજે આપે ઘણી વધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પોતાના સાહસને ટકાળી રાખવાનું છે. આપ ઘણીવાર બેપરવાહ અથવા ઉત્તેજીત થઈ જાવ છો. પરંતુ આજે આપે સમજદારીથી કામ કરવાનું છે. આપનો દૃઢ નિર્ણય અને ચતુરાઈ આપને આગળ વધવામાં મદદ કરશે.
 • સિંહ
 • આજે કદાચ આપની આસપાસના લોકોથી નિરાશ થાય. એનું કારણ છે - કદાચ આપની એમનાથી વધુ પડતી આશા રાખવી પણ હોઈ શકે છે. સત્ય તો એ છે કે આપણે કોઈથી વધુ આશા રાખવી ન જોઈએ. સત્યને ઓળખો અને બીજાઓને એમની ભૂલો બદલ માફ કરી દો. બીજાઓથી વધુ પડતી આશા રાખવાથી નિરાશા જ મળે છે.
 • કન્યા
 • કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કદાચ આપને ખોટા સમજી લે. સાવધ રણે અને ખરી રીતે પોતાની વાત એમને સમજાવવાનો પ્રયાસ કરો. જો તે વ્યક્તિ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત રૂપે આપની પ્રિય વ્યક્તિ છે તો આપે પુરો પ્રયત્ન કરીને એમની સાથે કોઈ ઝઘડો ન કરે. ઝઘડાથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.
 • તુલા
 • આજ આપે આપનાં વિચારોને સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરવાની કોશીશ કરવી જોઈએ. આપ અનુપમ વિચારોથી ભરેલા છો પરંતુ આ વિચાર પોતાનું મહત્વ ખોઈ દેશે જો આપ એને બરોબર વ્યક્ત નહીં કરી શકો. જે બોલો તે ધીરેથી અને સ્પષ્ટતાપૂર્વક બોલો, સાથે એ પણ ધ્યાનમાં રાખ જો કે સાંભળવાવાળી વ્યક્તિ આપને સારી રીતે સમજી રહેલ છે કે નહીં. એવો પ્રયાસ કરજો કે સામેવાળી વ્યક્તિ એવું જ સમજે જે આપ કહેવા ચાહો છો. એથી આપ અંતમા ઘણી બધી પરેશાનીઓથી બચી જશો.
 • વૃશ્ચિક
 • આજે આપને એ જાણીને ખૂબજ ખરાબ લાગશે કે જેમને આપ પોતાના દોસ્ત સમજતા હતા તેઓજ પીઠ પાછળ આપની બુરાઈ કરે છે. આ સાંભળીને આપ ઉનાવળા ન થઈ જતા બલ્કે શાંતિ અને ઘીરનથી પરિસ્થિતિને સંભાળવાની કોશીશ કરજો. એ લોકો સાથે વાત કરો અને એ જણવાની કોશીશ કરો કે આપના સંબંધોમાં ખટાશ આવવાનું શું કારણ છે.
 • ધન
 • આજે આપને માટે મૂળમંત્ર છે - વિશ્વાસ. આપે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપ પોતાના પ્રિયજનો - જેઓ આપને પ્યાર કરે છે પણ વિશ્વાસ કરવામાં સંકોચ કેમ કરે છે? બલ્કે આપે પોતાના કુટુંબીજનો અને નજીકના દોસ્તો પર પુરો ભરોસો કરવો જોઈએ. પોતાના સંબંધીઓમાં શકને આવવા ન દેશો.
 • મકર
 • આજે આપ આપની આસપાસના કેટલાક લોકોથી સાવધ રહેવાની જરૂર છે. કારણકે તેઓ આપના પ્રત્યે ઈર્ષા રાખે છો. આપના વિચાર ભલે એમના માટે ઠીક ન પણ હોય તો પણ એમના મનમાં આપના પ્રત્યે ગલત ભાવના ઉત્પન્ન થવા ન દેશો. આપ બસ પોતાના કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. આમ કરવાથી બધુંજ ઠીક રહેશો.
 • કુંભ
 • આજે આપને લાગશે કે આપ ખૂબજ ભાગ્યશાળી છે. આપની આસપાસના લોકોને પણ એવુંજ લાગશે. આજે આપ આપના પરિવાર અને કાર્યાલયના લોકોને પણ ભાગ્યશાળી નીવડશો. આ તકનો ફાયદો લેતા બીજાની મદદ પણ કરજો. તેઓ આપના એ માટે વખાણ પણ કરશે.
 • મીન
 • આજે આપ પોતાની ખરાબ ટેવોને છોડીને સારી ટેવો અપનાવવા ચાહશો. આજે આપ આપના સંબંધો પર પણ એક નજર નાખશો ઓર એને વધુ સારા બનાવવાનું વિયારશો. આજનો દિવસ આત્મમયનનો છે. આજના દેવસે પોતાને સારી રીતે જણવામાં લગાડશો અને પોતાને સફળતાને માટે તૈયાર રાખો.

Post a comment

0 Comments