જાણો, 04/02/2020 ને મંગળવાર ના રાશિફળ વિશે • મેષ
 • આજ જ્યાં આપના વ્યાવસાયિક ઉદ્દેશોનો સવાળ છે આપના ગણે પ્રતિકુળ છે આપને આજ જીવનમાં બધુંજ જોઈએ છે જેમ કે દોસ્ત, પરિવાર, પૈસા, આબરૂ, પ્રતિષ્ઠા અને સફળતા. પોતાના લક્ષ્‍યોને સિદ્ધ કરવા અત્યારથીજ કામે લાગી જાવ. લક્ષ્‍ય પ્રાપ્તિના આ રાહ પર આપની બધી આશાઓ પુરી ન થાય પણ એનો અર્થ એવો નથી કે આપ પરિસ્થિતિઓ આગળ હાર માની જાવ લડતા રહો જ્યાં સુધી આપનું લક્ષ્‍ય મેળવી ન લ્યો.
 • વૃષભ
 • આજે આપનોજ દિવસ છે કારણકે આજે બધાની નજરો આપના આકર્ષક વ્યક્તિત્વ પર જ રહેશે. આજે આપની યોજનાઓ અને સફળતાઓને માટે આપને ઓળખ મળશે. આજે આપ પોતાના પ્રિયજનો સાથે વખત પસાર કરશો. આ અવસરનો પુરેપુરો લાભ લેશો.
 • મિથુન
 • આજકાલ જે તનાવ વધી રહ્યો છે આપેજ એને વાજબી રીતે સમજપૂર્બક ખત્મ કરવાની કોશીશ કરવી જોઈએ. માનસિક શાંતિ મેળવવાને માટે ક્યાંય ફરવા જાઓ અથવા કોઈ સારી ચોપડી વાંચી શકો છો. આપ પોતાના કામ પર ધ્યાન દયો અને એ વાત ધ્યાનમાં રાખજો કે આપ પોતાના પ્રયાસોથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકો છો. પોતાના પ્રિયજનોને જણાવો કે આપ એમન કેટલો પ્રેમ કરો છો. પોતાના ઘરની શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરો.
 • કર્ક
 • અઠવાડીઆથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી પણ થય તો એને પ્રેમપૂર્વક અને સમજદારીથી ઉકેલવાની કોશીશ કરજો. એથી આપને ખુશી અને માનસિક શાંતિ મળશે.
 • સિંહ
 • આજે આપ શાંતિપૂર્બક ઘરેજ કોઈ ઝઘડો સુલટાવવાની કોશીશ કરશો. જો આપના પરિવારજનો વચ્ચે બહસ થઈ જાય તો પોતાને એમની વચ્ચે ફસાયેલો અનુભવશો. આપે પોતાને વચેરિયો બનીને ઝઘડો થતો રોકવાનો છે. આવી રીતે જલ્દીથીજ બધું ઠીક થઈ જશે.
 • કન્યા
 • આજે આપનું સાહસ અને સૌભાગ્ય બંને મળીને આપને સફળતા અપાવશે. આજે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો દિન છે. જ્યારે આપના નિર્ણયો બીજાના નિર્ણયોની સરખામણીમાં વધુ અર્થસભર છે. પુરા વિશ્વાસથી આગળ વધો આપનો આવો વિશ્વાસજ આપને લક્ષ્‍ય પ્રાપ્તિમાં મદદ કરશે.
 • તુલા
 • આજનો દિવસ આપના માટે સારો છે. ખૂબ મઝા કરો. આજે આપ પોતાની ભાવનાઓને સ્થિર રાખજો તો આપને સારૂં લાગશે. આજે આપનો આત્મવિશ્વાસ ટોય પર છે. એનો લાભ ઉઠાવજો પોતાના આત્મવિશ્વાસ અને ઉજાર્નો ઘરો ઉપયોગ કરજો તો આપ એ જરૂર મેળવી લેઓ જે આપે નક્કી કરેલું છે.
 • વૃશ્ચિક
 • ઉચ્ચ અધિકારી આજે આપની મદદ કરવા તૈયાર રહેશે. એનો અર્થ એવો થઈ શકે છે કે આપને સહી દિશા બતાવાને આપની જરૂરિયાત મુજબ મદદ કરશે. પોતાના તમામ કાગળો સાચવીને રાખજો અને જેટલું જલ્દી થાય પોતાનું કામ કરાવી લેજો. તકન લાભ લઈ લેજો.
 • ધન
 • આજે આપની જીંદગીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા સમાપ્ત થઈ જશે. આ સમય લાંબો ખેરવાનું કારણ આ સમસ્યાથી સંકળાયેલા લોકોના વિચાર મળતા નહતા એ હતું. ગયે તે હોય આપ આનંદ માણી શકો છો કારણકે આપની જીંદગી સાચી દિશામાં આગળ વધી રહી છે. આપ સુખ શાંતિથી મઝા કરો.
 • મકર
 • આજે એ દિવસ છે જ્યારે આપ પોતાના અટકેલાં કામોને પુરા કરી શકશો. ખાક કરીને એવા કામો જેને પુરા કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લેવાની હોય છે. પોતાની પુરી તાકાતથી અને ઓળખણનો લાભ લઈને જેટલું જલ્દી થઈ શકે પોતાનું કામ પુરૂં કરાવી લેજો. ધ્યાનમાં રાખજો બધા આવશ્યક કાગળો તૈયાર રાખજો. આજે આપની તમામ પરેશાની કર થઈ જશે.
 • કુંભ
 • આજે કદાચ આપ પોતાના કામ અને જવાબદારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. ચંચલ મન આપનું મગજને કામ કરવા ન દે. પરંતુ દિવસની આખી સુધીમાં પોતાના સદ્ભાગ્યે આપ પોતાનું દરેક કામ પુરૂં કરી લેશો. પ્રયાસ કરો કે આપનું મન આડુઅવળું ન જાય. ઘણી વાર આપણે આપણા ભવિષ્યને લઈને વધુ પડતું વિચારના હોઈએ છીએ. પરંતુ આપણે વાસ્તવિકતાને ભૂલવીન જોઈએ.
 • મીન
 • આજે આપ પોતાનો મિજાજ ખુશ રાખજો. નાની મોટી સમસ્યાઓથી મુંઝાશો નહીં. આજે આપ કોઈપણ બહસ કરવાના મૂડમાં છો એવું લાગેછે. તો પણ આપ બધુંજ સંભાળી લેશો. પોતાની મુંઝવણને પોતા પર ણવી થવા ન દેશો એનાથી જ આપને સારી તક મળી શકે છે. આ મુંઝવણો પર વધુ ધ્યાન દેતા પોતાના જીવનની ખુશીયોનો આનંદ લો.

Post a comment

0 Comments