જાણો, 01/02/2020 ને શનિવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપના ઘીરની સમસ્યાઓને ઉકેલવાને માટે કોઈ સલાહકારને ગોતશો. આપ કદાચ કોઈ સાચા જ્યોતિષીની સલાહ લેશો જેથી તે આપને સાચી દિશા બતાવી શકે. ધ્યાન રાખો કે આપ સાચા જ્યોતિષીની સલાહ લેશો જેથી નિરાશ થવું ન પડે. અન આપ સાચી દિશામાં આગળ કદમ ભરો.

વૃષભ

આજે આપ ઘરમાં ઝઘડો કરી શકો છો. પોતાના ગુસ્સા પર કાવુ રાખજો. આ ઝઘડો ઘરની સાફસુફી અથવા ઘરની જવાબદારીઓને લઈને હોઈ શકે છે. ઝઘડો કરવાથી બચો અને પોતાના ઘરની શાંતિ જાળવી રાખો.

મિથુન

આજે ગમે તે થઈ જાય આપ આપનાં નજીકના લોકો સાથે કોઈ બહસમાં ન પડશો. પરિસ્થિતિ ગમે તેટલી ઉશ્કેરાવે પણ આપ બહસથી દૂરજ રહેજો. આપે આપનું મગજ ઠંડુ રાખવાનું છે અને વાદવિવાદથી બસીનેજ પોતાની એને પોતાનાઓની ખુશીઓને પણ બચાવવાની છે. પોતાની ભાવનાઓને નમ્રતા અને સ્પષ્ટપૂર્વક વ્યક્ત કરો આપના પ્રિયજનો આપની વાત સાંભળશે.

કર્ક

આજે આપના પરિવારજનોની સાથે ઝઘડો થવાની ઘણી સંભાવના છે એટલે આપ પોતાના શબ્દો પર કાબુ રાખજો. પણ જો કોઈ કારણસર આપ ઉત્તેજીત થઈ જાવ તો પણ વાતને સમજીને પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. નકામી બહસમાં પડવાથી આપના તબીયત બગડી શકે છે.

સિંહ

આજે આપને અચાનક આપના સામાજીક સંબંધોથી વ્યાવસાયિક લાભ મળે અને સંબંધનો ઉપયોગ પોતાની છબી બનાવવામાં કરો અને સાથોસાથ આ વ્યાવસાયિક સંબંધ વધુ મજબુત બનાવવાની કોશીશ કરજો. શું ખબર ક્યારે ક્યો સંબંધ કામ લાગી જાય. એટલે હંમેશો પોતાના સંબંધો ટકાવી રાખજો.

કન્યા

આપને વિદેશથી કોઈ ખુશખબર મળી શકે છે. જો આપ વિદ્યાર્થી છો તો આપને એ ખુશખબર છાત્રવૃત્તિ અથવા પ્રવેશના રૂપમાં મળી શકે છે. એ એક નવી નોકરી પણ હોઈ શકે છે. એટલે ઈ-મેઈલ જરૂર જુઓ.

તુલા

આજે કદાક આપને આપના કોઈ વડીલજ એવી સલાહ આપી શકે છે જે જીંદગીમાં આપને ખૂબજ કામજ આવી શકે એમ છે. આપ સલાહ માટે કોઈ ગોજા પણ નથી રહ્યા તો પણ અચાનક આપને લાભકારી સલાહ મળી જશે. આ સલાહ આપવા માટે સલાહકારનો આભાર જરૂર માનશો.

વૃશ્ચિક

આજે આપને એવું લાગશે કે આપે કોઈ સલાહકાર, ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિને પોતાના માર્ગદર્શન માટે બોલાવવી જોઈએ. આપ કદાચ પોતાની જીંદગીની બાબતમાં કંઈક મુંજવણમાં હોઈ શકો છો અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં એમાંથી બાહર નીકળી શકતા નથી. આપનું કોઈ વડીલ કદાચ આપને સાચી સલાહ આવી શકશે. જેનાથી આપને ફાયદો થશે.

ધન

આજે આપને પ્રતીત થશે કે વિદેશીઓ સાથે આપના સંબંધો બની રહ્યા છે. વિદેશોમાં રહેતા આપના દોસ્ત આપને એમનેત્યાં આવવાનું નિમંત્રણ મોકલી શકે છે અથવા કામ માટે આપને ત્યાં બોલાવી શકે છે. આ તકનો લાભ લઈને આપનાં સંબંધોને મજબુત બનાવો સાથે જ આપના વિચારધારાનો ધેરો વધુ મોટો કરો.

મકર

આવશ્યક નથી કે વિદેશથી મળતી ખબર આપના હિતમાંજ હોય. જે ખબરની આપ રાહ જોઈ રહ્યા છો એ ખબર આપને સાંભળવા ન પણ મળે. ધીરજ રાખો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. આપ પોતાને માટે થોડોક વધુ સમય કાઢો જેથી આપ આપનાં ઉદ્દેશને નવું સ્વરૂપ આપી શકો અને સાથોસાથ પોતાનો આત્મવિશ્વાસ પણ વધારો.

કુંભ

આજનો દિવસ એ દિવસ છે જ્યારે સાત સમુદ્ર પારથી પણ કોઈ ખુશ ખબર મળી શકે છે. આ ખુશખબર વિદેશમાં રહેતા આપના મિત્ર અથવા સગાસંબંધી આપને આપી શકે છે. આપ એળના ફોન અથવા ઈ-મેઈલની રાહ જુઓ કારણને આ ખુશખબર આપના માટે ઘણી ઉપયોગી હોઈ શકે છે. આ તક્નો ઉપયોગ આપનાઓના નજીક આવવામાં કરો અને જો તેઓ આપને વિદેશ આવવાનું આમંત્રણ આપે તો જરૂર વિદેશ જાવ.

મીન

આજે આપની જીભડી વશમાં રાખજે નહિંતર પોતાના પ્રિયજનોનેજ ઠેસ પહોંચાડી બેસસો. નકામી વાતો કરવાથી દૂર રહેજો. તથા પોતાના સંબંધોને વધુ મજબુત કરવાનો પ્રયત્ન કરજો. સાથે ધ્યાન રાખજો કે આપ પોતાના કડવા શબ્દેથી કોઈનો મૂડ ખરાબ ન કરશો.


Post a comment

0 Comments