જાણો, 30/01/2020 ને ગુરુવાર ના રાશિફળ વિશે


મેષ

આપની નમ્રતા અને સમજદારી આપના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરી દેશે. આપના બગડી ગયેલા સંબંધોને ફરી સુધારવાના આપના પ્રયાસ જરૂર સફળ થશે જેથી આ સંબંધ ફરીથી મજબુત થશે. આપના પ્રયાસોથી આપના સંબંધોની ગેરસમજણો દૂર થઈ જશે.

વૃષભ

કોઈ નજીકના સંબંધોની સાથે આપનો સંબંધ બગડી શકે છે. આજે પોતાની તરફથી પોતાના સંબંધને સુધારવાનો પુશે પ્રયત્ન કરો. એની શરૂઆત આપ પોતાની જીભ પર કાબુ રાખીને કરી શકો છો. સાચી અને વાજબી રીતે કહેવાથી આપને ઘણી મદદ મળશે. પરંતુ જો આપને લાગે છે કે સ્થિતિ આપની નિયંત્રણથી બાહર છે તો આપ ચુપજ રહે જો.

મિથુન

આજે આપની પ્રસિદ્ધીનો જાદૂ આખો દિવસ રહેશે. દરરોજ આપને આરામ અને મોજ મસ્તીનો સમય મળી જાય છે. આ બધું આપની સખત મહેનતનું ફળ છે. હવે આપ કહી શકો છો કે આપના બધાય કામ બરોબર ચાલી રહ્યા છે. કારણકે આપે પોતાના કામને માટે પહેલાથી ખરી યોજના ઘડી રાખી છે.

કર્ક

આજે આપ કોઈ સામાજીક સમારંભમાં ભાગ લેશો. આ સમારંભ આપના કોઈ સગાને ત્યાં પણ હોઈ શકે છે. આ સમારંભમાં જવાથી આપને ખુબજ ખુશી થશે એટલે આ સમારંભમાં જવું આપના માટે આવશ્યક છે.

સિંહ

આજે સાંજે યોજીત સમારોહ એક મહત્વપૂર્ણ ઉદ્દેશ પ્રાપ્ત કરાવશે. કદાચ કોઈ મહત્વપૂર્ણ સૌદો પાકો થઈ જાય અથવા પછી કોઈ પરિયોજનાને અંતિમ સ્વરૂપ મળી શકે. સાંજના કદાચ આપની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિથી થઈ શકે છે. સ્થિતિ ગયે તો હોય આપ બસ પોતા પર ભરોસો રાખો.

કન્યા

આજે આપ એવી સ્થિતિમાં છો કે આપને કેટલાયે અધિકાર અને સત્તા મળશે. એથી આપને ખૂબજ ખુશી થશે. પરંતુ ધ્યાન રાખજો આ અધિકારો સાથે આપના માથે નવી જવાબદારીઓ પણ આવી જશે. સત્તા અને અહં વચ્ચે વધુ અંતર નથી હોતું એટલે ધ્યાન રાખજો કે આપ ક્યાંય પોતાની સત્તાની ગેરલાભ ન લેશો.

તુલા

આજે આપનું મન પોતાના દોસ્તોની સાથે ખૂબ મોજ-મસ્તી કરવાનું થશે. આજકાલ આપનાં સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. જેથી આપને ખૂબજ ખુશી મળી રહી છે. આજે આપ જેટલો વધુ સમય પોતાના પરિવારજનો અથવા મિત્રોને સાથે વીતાવી શકો એટલું વીતાવો અને પોતાના જીવનનો આનંદ લો.

વૃશ્ચિક

આજે આપ ખૂબજ સંતોષમાં છે એવું અનુભવશો અને પોતાના દોસ્તોની સાથે ક્યાય બાહર ફરવા જવા ચાહશો. સારીરીતે તૈયાર થઈને પોતાના દોસ્તોની સાથે બહાર જાઓ અને ખૂબ મઝા કરો. આપનું કાય ઠીક ઠાક ચાલી રહ્યું છે. આપના સંબંધો પણ સુધરી રહ્યા છો.

ધન

આજે આપ ખૂબજ સંતોષમાં છે એવું અનુભવશો અને પોતાના દોસ્તોની સાથે ક્યાય બાહર ફરવા જવા ચાહશો. સારીરીતે તૈયાર થઈને પોતાના દોસ્તોની સાથે બહાર જાઓ અને ખૂબ મઝા કરો. આપનું કાય ઠીક ઠાક ચાલી રહ્યું છે. આપના સંબંધો પણ સુધરી રહ્યા છો.

મકર

આજે આખો દિવસ આપ મોજ મસ્તીના મૂડમાં હશો. આજે પોતાના પરિવાર અને દોસ્તોને થોડોક સમય જરૂર આપનો એથી આપ પોતે તો ખુશ થશો જો પણ આપના પરિવારજનોને પણ ખુશી મળશે. આ દિવસોમાં આપના જીવન સાથીની સાથે આપના સંબંધ મધૂર છે. જે કામ આપ પોતાની સાથીથી ઘણા સમયથી કરાવવા ચાહતા હતા તે હવે કરાવી શકશો.

કુંભ

પોતાનીજ ઉમરના લોકો એ કરેલી આપના પ્રશંસા આપને ખુશી આપશે. આપ એવી વ્યક્તિ છો કે જેને પોતાની આસપાસના લોકોના સાથ પોતાની મેળેજ મળી જાય છે. આપને કદાચ એ નથી ખબર કે ઘણા બધા લોકો આપના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. હવે એ આપના હાથમાં છે કે આપ પોતાની છબી ટકાવી રાખો.

મીન

સાંજે આપ કોઈ સામાજીક સમારોહમાં જથો એવા સંકેત છે. આપ ક્યાંક બાહર ફરવા પણ જઈ શકો છો અથવા પછી દોસ્તને ઘરે યોજાયેલ સમારંભમાં ભાગ લઈ શકો છો. જે કોઈ હોય આજનો દિવસ બહુજ સાચો છે આપ ક્યાંક બહાર ખાવાનું ખાવા જઈ શકો છો.

Post a comment

0 Comments