જાણો, 29/01/2020 ને બુધવાર ના રાશિફળ વિશે


મેષ

આજે પોતાના ઘરની સુરક્ષાનું ધ્યાન રાખો કારણકે કિંમતી સામાન ખોવાઈ જ્વાનો ડર છે. પરંતુ જો આપ સાવચેત રહેશો તો નુકશાનીથી બચી શકશો. પરંતુ એનો અર્થ એવી નથી કે આપ ભયભીત રહો. પણ આજે આપે પોતાના ઘરની સલામતિની બાબતમાં થોડુંક સાવધાન રહેવું જોઈશે.

વૃષભ

પોતાના દરવાજાઓને બરોબર બંદ કરજો. નહિતર નુકશાન થઈ શકે છે એ વાતનું ધ્યાન રાખજો કે આપનું ઘર સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય નહિતર નકામું નુકશાન થઈ શકે છે. પોતાના બહુમૂલ્ય સામાનને ગયેત્યાં મૂકી ન દેશો પસ્તાવો કરતાં સલામતિ સારી.

મિથુન

આ સમય આપને પૈસા, ઓળખાણુ અને સફળથા બધુંદ મળી શકે છે. આજે આપનો મજા કરવાનો દિન છે. છેવટે જીંદગીમાં આપને જે કોઈ મળ્યું છે એને માટે આપે ખૂબ મહેનત કરી છે. આજના દિવસે પોતાના કામને એક બાજુએ રાખો અને પોતાની સફળતાનો આનંદ માણો.

કર્ક

આજે આપને ખૂબ સન્માન, ઓળખા પૈસા અને સફળતા મળશે. આજે આપ એવી સ્થિતિમાં છો કે પોતાના વિચારોને અમલમાં ળૂકી થકો છો. જીંદગીએ આપને જે કોઈ પણ દીધું છે અને જે દિશામાં આપને લઈ જઈ રહેલ છે એનાથી આપને સંતોષ થવો જોઈએ. લોકોથી આપના ઘણા સારા સંબંધો છે. જેનો ઉપયોગ આપ પોતાને માટે નવી તકોના દ્વાર ખોલવામાં કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખજો કે સફળતામાં ફુલાઈ ન જશો.

સિંહ

આજે સફળતાનો મુગટ આપના માથા પર હશે. જો કોઈ આ સફળતાનો કોઈ હકદાર છે તો એ આપજ છો. કારણકે આ સફળતાને પ્રાપ્ત કરવાને માટે આપે ખૂબજ મહેનત કરી છે. આપ કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર પોતાની સફળતાનો આનંદ ઉઠાવો.

કન્યા

આજે અચાનક જ પોતાના ભાગ્યમાં પરિવર્તનની અનુભૂતિ થશે. આજે આપ જે પણ કામ કરશો એ આપને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેશે. આપના હસમુખ સ્વભાવને લીધે આજે આપના નવા દોસ્ત બની શકે છે. તથા કેટલાક વ્યવસાઈઓની સાથે આપના સારા સંબંધ બની શકે છે. ભાગ્ય આપની સાથે છે. એટલે આપ આજે લૉટરીમાં પણ પોતાનું ભાગ્ય અજમાવી શકો છો.

તુલા

આજે આપને એ સફળતા મળશે જેની આપને કોઈ અપેક્ષા ન હતી આપે નિસ્વાર્થ ભાવે કામ કર્યૂં છે જેનું ફળ આપને મળશે. કદાચ આપે પોતાનું કામ ખૂબ મેહનતથી કર્યૂં છે અને આપને એ વાતના કલ્પના પણ ન હતી કે ઉચ્ચ અધિકારી આપની પર નજર રાખી રહેલ છે. જ્યારે આપના આપના કામ બદલ વખાણ થશે તો આપને ખૂબજ ખુશી થશે. આપને એનું ઈનામ પણ મળી શકે છે.

વૃશ્ચિક

પોતાના સંબંધોમાં સુધારો લાવવાને માટે આજનો દિવસ ખૂબજ સારો છે. પોતાના પ્રિયજનોની સાથે ક્યાંય બાહર પૂરવા જવાની યોજના બનાવો અને એમને ખુશ કરી દો. આજે આપ ઘરે થોડાંક પહેલા પહોંચજો અને ઘરના લોકોને ક્યાંક ફરવા લઈ જાવ. એવું કાંઈક કરો અને પછી જુઓ કે આપને કેટલી ખુશી મળે છે.

ધન

આજનો દિવસ ખૂબ મઝા કરવાનો છે. એનો પુરો લાભ લો. અત્યારે આપે રોજની દિનચર્યાથી રજા લઈ લેવી જોઈએ. આપ પોતાના પ્રિયજનોની સાથે ક્યાંય પણ ફરવા જઈ શકો છો. જો અત્યારે આપે ફરવા જવા વિષે વિચાર્યું નથી તો વિચારી જુઓ અને કોઈ ઉજાણીનું આયોજન કરો.

મકર

આ સમયે આપના સંબંધોમાં ઓર વિશ્વાસ વધશે. આપ પોતાના પ્રિયજનોની વધુ નજીક આવશો અને પોતાની જીંદગીમાં એમનું મહત્વ જાણી શકશો. પહેલા આપ એમની પર એટલું ધ્યાન દેતા ન હતા પરંતુ હવે એમને ગળે લગાડીને બધી ફરિયાદો અને અંતર મટાડી દો. પછી જુઓ એથી આપની જીંદગીમાં કેટલો ફેરફાર થાય છે.

કુંભ

આજે આપનું મન પોતાના દોસ્તીની સાથે ક્યાંય બહાર જવા માટે થશે. આપ તરત તો નહી જઈ શકો પરંતુ તૈયાર તો શરૂ કરી શકો છો. પોતાના દોસ્તોની સાથે વાત કરીને પોતાની યાત્રાની તૈયારી શરૂ કરી દો.

મીન

કોઈ વૃદ્ધ વ્યક્તિથી આપના સંબંધો બગડી શકે છે. જો આપ કોઈ મોટા વિવાદમાં ફસાયેલા છો તો હવે એને હમેશાને માટે ઉકેલી લેશો. પોતાની બોલી પર કાબુ રાખો નહિતર કડવા શબ્દો ને કારણે પછીથી પસ્તાવું પડી શકે છે.

Post a comment

0 Comments