વજન ઘટાડવું છે તો તમારા ડાયેટમાં ઉમેરો આ એબીસી જ્યુસહેલ્ધી જ્યુસ બનાવો અને શરીરને તરોતાજા રાખો, તેનું નામ છે એબીસી જ્યુસ. જેમાં એ એટલે એપ્પલ, બી એટલે બીટ અને સી એટલે કેરેટ. આ ત્રણે વાનગી એડ કરીને મિક્સ જ્યુસ બનાવો જેનાથી તમારા શરીરને બધા જ પ્રકારના પ્રોટિન વિટામિન્સ મળી રહેશે.

Post a comment

0 Comments