આ દિવાળી પર બદલી નાખો ડબ્બા ટીવી, ઘરે લાવો LED TV માત્ર રૂ.10,000થી ઓછી કિંમતમાં


શું તમે હજુ પણ જૂના જમાનાના ટીવી પર તમારા ફેવરિટ સીરિયલ્સ અને ફિલ્મો જોઇ રહ્યાં છો. તો સાચે જ તમે વાસ્તવિક એન્ટ્રેટેનમેન્ટથી વેગળા છો. એલઇડી ટીવી પર તમારા મનપસંદ કાર્યક્રમોને જોવાની એક અલગ જ મજા છે.


આ દિવાળી સેલમાં રૂપિયા 10,000થી પણ ઓછી કિંમતમાં એલઇડી ટીવીનો ઓપ્શન્સ મળી રહ્યાં છે. તો જલ્દી જ નવું એલઇડી ટીવી આ દિવાળી પહેલા ઘરે લઇ આવો. આ ઓપ્શનમાં તમને 32 ઇંચનું એચડી રેડી ટીવી મળી શકે છે. તો આવો જોઇએ શું છે ઓપ્શનમાં.


Shinco 80 cm (32 Inches) HD Ready Smart LED TV : Shinco- કંપનીનું આ ટીવી 32 ઇંચનું છે. આ ટીવીનું સૌથી મોટું

ફીચર છે તે સ્માર્ટ એલઇડી છે. તે ક્વોડ કોર પ્રોસેસર અને ઍન્ડ્રોઇડ 8.0 સાથે છે. આ ટીવી પર તમે હૉટસ્ટાર, જી -5, સોની લિવ, વૂટની જેમ ઇન્સ્ટોલ કરી શકો છો. આ બધું તમને 7,999 રૂપિયામાં મળશે. તથા આઈસીઆઈસી બેન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ દ્વારા પેમેન્ટ પર દસ ટકા વધારાની છૂટ પણ છે.


ADSUN 80 cm (32 Inches) HD Ready LED TV : ADSUNનું 32 ઇંચનું એલઇડી ટીવી એચડી રેડી છે. આ પ્રોડક્ટને એમેઝોન યૂઝર્સે 4.1 ની રેટિંગ આપી છે. આ ટીવી એ + ગ્રેડની આઈપીએસ પેનલ સાથે છે. આ ટીવીમાં 20 વૉટનું સાઉન્ટ આઉટપુટ મળે છે. આ તમને રૂપિયા 6,749માં મળી જશે.


Kevin 80 cm (32 Inches) HD Ready LED TV : આ પ્રોડક્ટને એમેઝોન યૂઝર્સે 4.3 ની રેટિંગ આપી છે. આ ટીવીની એમ.આર.પી. 13,891 રૂપિયા છે. પરંતુ એમેઝોનના આ દિવાળી સેલમાં તે ટીવી તમે ફક્ત રૂપિયા 6,499 ખર્ચ કરી તમારા ઘર માટે લઇ શકો છો.

Post a comment

0 Comments