જાણો, 17/10/2019 ને ગુરુવાર ના રાશિફળ વિશે


મેષ

આપનો આજનો દિન શાંતિભર્યા રહેશે. દૂનીયાનો શોરબકોલ આજે આપને તંગ નહીં કરી શકે. આજે આપ પોતાના દિમાગને થોડોક આરામ આપજો. તો સારૂં રહેશે. એમ કરવાથી પોતાની જીંદગીનો આનંદ લઈ શકશો. અને આપને ઘણું સારૂં લાગશે.

વૃષભ

આજે આપને પોતાના ઘર અથવા વ્યવસાયની બાબતમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે. ફેસલો કરતાં પહેલાં સારા તરસાનો વિચાર કરી લેજો. તો સારૂં થશે. આજનો દિવસ કોઈ સંશોધન અથવા કોઈ નિર્ણય કરવાને માટે ખૂબજ સારો છે. જો આપ ખુલ્લા મનથી વિચારશો તો જાણશે કે મુશ્કેલમાં મુશ્કેલ નિર્ણય પણ સ્હેલાઈથી લઈ શકાય છે.

મિથુન

આજે આપે બીજાઓ સાથે પોતાની છબી સુધારવામાં લાગ્યા રહેશો. આપને સલાહ આપવામાં આવે છે કે આપ બીજાઓને બદલવાને બદલે પોતાને બદલવાનો પ્રયત્ન કરો. અને આ બદલાવ માત્ર બાહરથી ન હોઈને અંદરથી થવો જોઈએ જો આપનું મન ચોકખું હશે તો આપની સારાઈ આપ મેળેજ બાહર આવી જશે. આપની સારાઈને કારણે સામેવાળો આપમેળેજ આપની સાથે સારો વહેવાર કરવા લાગશે.

કર્ક

આજના દિવસની શરૂઆત કંઈક નિરાશામય હોઈ શકે છે. પરંતુ દિવસનો અંત સંતોષજનક હશે. આપની ધીરજ અને દૃઢતાનો આપની આસપાસના લોકો પર સારી અસર થશે. અને આપની દરેક સમસ્યાઓની મેળેજ ઉકલી જશે.

સિંહ

આજે ઉતાવળથી કોઈ નિર્ણય ન લેશો. આ બાબતમાં સારી રીતે વિચાર કરી લેજો. અત્યારે આપ તનાવમાંથી પસાર થઈ રહ્યા છો. મુંમા શો નહી પરિસ્થિતિઓ કોઈ એવો વળાંક લેશે કે આપ પોતેજ તનાવથી બહાર આવી જશો.

કન્યા

આજનો દિવસ અદૂભૂત અનુભવ અને જોશથી ભરેલો હશે. આજે આપને દરરોજની દિનચર્યાથી મુક્તિ મળશે અને આપ પોતાને તાજા અનુભવશો. તો પછી શાહરોની જોઈ રહ્યા છો? પોતાના પ્રિયજનોની સાથે બહાર ફરવા જાવ અને પ્રવૃત્તિના સૌન્દર્યનો આનંદ ઉઠાવો અને ખૂબજ મસ્તી કરો

તુલા

આજે આપને લાગશે કે આપ ખૂબજ વ્યસ્ત અને મુંઝવણમાં છો. આ સમય થોડાક બદલાવનો છે. એના લીધે આપ કંઈક પરેશાન રહેશો. પરંતુ ધ્યાન રાખજો કે આ બદલાવજ આપને માટે નવી તકોના દરવાજા ખોલી દેશે અને આપના ચિંતનના વ્યાપને મોટો કરી દેશે. આજે કેટલીયે મુશ્કેલીભર્યા પડકાર હોય એને સ્વીકારતા ન ડરશો.

વૃશ્ચિક

આજે આપે કંઈક નવું કરવાની ઈચ્છા પર ધ્યાન દેવું જોઈએ. કંઈક નવું કરવાની અને કોઈ નવો ખેલ ખેલવાની તીવ્ર ઈચ્છા આપના મનમાં ચાલી રહી છે. આ સમય છે એ નક્કી કરવાનો કે આપ જે કરવા ચાહો છો એ કેવી રીતે કરીએ આજે આપે પોતાની જીંદગીમાંથી ડરને ભગાડી દેવો જોઈએ.

ધનુ

આજે આપ કોઈક સામાજીક સયારંભમાં ભાગ લઈ શકો છો. આજે આપ કોઈક નવા લોકોને મળશો. કામમાં પણ આપ પોતાને વધુ સારી રીતે સ્થાપિત કરી શકશો. એવી આપના નવા દોસ્ત બનશે એને જીંદગીને એક નવી નજરથી જોઈ શકશો.

મકર

આપની પરિસ્થિતિ ગયે તેવી હોય હિમ્મત ન હારશો. આજે નાના મોટા વિવાદ થવાની આશંકા છે. એટલે બીજાઓ સાથે સારો વહેવાર રાખશો. જો આપ હિમત રાખશો તો ખરાબ સમય પણ સ્હેલાઈથી વીતી જશે. એટલું તો નક્કી સમજશો કે આપમાં કોઈ પણ મુશ્કેલીથી લડવાની તાકાત છે.

કુંભ

ખરાબ સમય આજે આપની પરીક્ષા લેશે. પરંતુ આપ મુંઝાશો નહીં, આપ વિજય પ્રાપ્ત કરશો. આજે ભલે ગયે તે મુશ્કેલી આવે આપે સ્હેલાઈથી દરેક સમસ્યાનું સમાધાન ગોતીજ લેશો. આજે આપ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવાને તૈયાર છો. એ આપનું સાહસ છે જે આપને કદીએ હારવા નથી દેતું પોતાનું સાહસ ટકાવી રાખજો.

મીન

આજે આપને માટે મોટાં સ્વપ્ના જોવાનો દિન છે. આપે જીંદગીમાં શું કરવું જોઈએ એની આજે જ એક યાદી બનાવો. આ દિશામાં કરાયેલા પ્રયાસો આપને ખૂબજ લાભદાયી નવડશે. આજથી પોતાના જીવનના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાની દિશામાં કામ શરૂ કરી દો.

Post a comment

0 Comments