જાણો, 11/10/2019 ને શુક્રવાર ના રાશિફળ વિશે


મેષ

આજનો દિવસ પોતાના પરિવાર અને મિત્રો સાથે પસાર કરવાને માટે ખૂબજ સારો છે. આપ આજે નજીકના સગાઓ સાથે સમય વીતાવશો જેમને આપ ઘણાં સમયથી મળી શક્યા નથી. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો કારણકે આવી તકો વારંવાર નથી આવતી.

વૃષભ

આજે આપના પ્રિયજન આપની સહાયતા કરવા આગળ આવશે. પોતાના પ્રયાસો અને પ્રેમથી એ આપના દિવસોને ખૂબસૂરત બનાવી દેશે. આપને એમના પ્યારથી ખૂબજ ખુશી થશે. આપ એમનો આભાર પણ માનશો ધ્યાનમાં રાખજો કે આપે એમનો આભાર પણ માનવો જોઈશે.

મિથુન

આજે આપના પરિવારજનોનો પુરો સહયોગ મળશે. જો આપ પોતાને કોઈ મુશીબતમાં ફલાયેલા છો એવું લાગે તો સંકોચ વગર પોતાનાઓથી સહયોગ માંગજો. જરૂર પડવા પર આપના પોતાનાઓ આપની મદદ જરૂર કરશે એટલે મદદ માંગવામાં સંકોચન કરશો. આજના દિવસે આપને પોતાના લોકોથી ખૂબજ પ્યાર મળશે.આપનો કોઈ પ્રિયજન આજે આપને માટે કોઈ ખુશખબર લઈને આવશે. અને આપને એના પર ગર્વ થશે. ખુશીઓનો ઉત્સવ મનાવવાનો સમય છે. આપના કોઈ નજીકનાને કંઈક ખાસ પ્રાપ્ત થઈ શકે છે. એને કોઈ ઈનામ, સારા ગુણાંક અથવા પછી ઘણી બધી પ્રશંસા મળી શકે છે. એમને વધુ પ્રોત્સાહન આપો અને શાબાશી આપવાનું બીલ્કુલ ન ભલશો.

કર્ક

આજે આપના પરિવારજન આપની ખુશી અને ગર્વના સ્રોત હશે. આજે આપને આપનાઓ સંબંધિત કોઈ શુભ સમાચારથી આપને ખુશી થશે. પોતાનાઓની સાથે એમની ખુશીનો આનંદ ઉઠાવો. એમના ખુશીઓમાં પુરી રીતે સામેલ થાવ. આજે તેઓ પર પ્યાર અને ખુશીઓનો વરસાદ વરસાવો. જેથી આપને એટલુંજ સારૂં લાગશે જેટલું એમને.

સિંહ

આજે આપ પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો અને ખૂબજ મઝા કરશો. કંઈક એવું કરો જેનાથી બધાને ખૂબજ મઝા આવે અને આપ એકબીજાની વધુ નજીક આવી શકો. આપ એમની સાથે કોઈ આનંદપ્રદ ખેલ પણ ખેલી શકો છો અથવા કોઈ ફિલ્મ જોવા જઈ શકો છો. એથી આપ પોતાને તાજા અનુભવશોજ અને આપના સંબંધો મજબુત બનશે.

કન્યા

આપનો કોઈ પ્રિયજન આજે આપને માટે કોઈ ખુશખબર લઈને આવશે. અને આપને એના પર ગર્વ થશે. ખુશીઓનો ઉત્સવ મનાવવાનો સમય છે. આપના કોઈ નજીકનાને કંઈક ખાસ પ્રાપ્ત થઈ શકે છે. એને કોઈ ઈનામ, સારા ગુણાંક અથવા પછી ઘણી બધી પ્રશંસા મળી શકે છે. એમને વધુ પ્રોત્સાહન આપો અને શાબાશી આપવાનું બીલ્કુલ ન ભલશો.

તુલા

આ પોતાના પરિવારજનોની સાથે કોઈ સમારોમમાં જવાનો વખત છે. કેમ અને ક્યારે જઈએ એ વિચારવાની વાત નથી. જો આપે આપના પરિવારની સાથે ક્યાંક બહાર જવાની તક મળી રહી છે તો એનો ફાયદો જરૂર ઉઠાવો. કારણકે આવા અવસર વારંવાર નથી આવતા. આ સમયનો લાભ ઉઠાવીને આપ ખૂબ મઝા લઈ શકો છો.

વૃશ્ચિક

કોઈ નજીકનો સગાસંબંધી આજે આપની મદદે આવશે. કોઈ પણ પડકારયુક્ત સમસ્યાનો સામનો કરવાને માટે આપને પોતાના, લોકોની મદદ અને માર્ગદર્શનની જરૂર પડશે. આજે આપને એ વાતની પ્રતીતિ થશે કે આપ કેટલા ખુશ કિસ્મત છો કે જરૂર પડવા પર આપના પોતાના આપની સાથે છે. આપે તેઓને આપની મદદ કરવા બદલ ધન્યવાદ દેવો જોઈએ.

ધનુ

આજે આપનો વધુ સમય આપના પરિવારની સાથે પસાર કરશો. આપના પોતાનાઓનો સાથ આપને ખૂબજ ખુશી આપશે - આપના પ્રત્યે એમની લગણી અને માન જોઈને આપ ગર્વ અનુભવશો. આપ પણ આપના પ્રિયજનોને બતાવો કે આપ પણ એમને કેટલો બધો પ્યાર કરો છો. એમની સાથે પુરેપુરો આનંદ ઉઠાવો.

મકર

આજે આપ કોઈ ઉત્સવ મનાવવાને માટે તૈયાર થઈ જાવ. દોસ્ત અને સગાસંબંધીઓ એકઠા થઈને ખૂબ મઝા કરશો. જેની મધૂર સ્મૃતિઓને કદીએ ભૂલી નહી શકો. આ સમય એક બીજા સાથે ખૂબ મઝા લેવાનો છે.

કુંભ

આજે કોઈ પારિવારિક સમારોહની/સંભાવના છે આ માટે આપ પોતાના સારાં કપડાં કાઢો અને ક્યાંક બહાર જવાને માટે તૈયાર થઈ જાવ. આ મઝા કરવાનો સમય છે. આ પારિવારિક સમારોહ આપના અને આપના પરિવારજનોને માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આજનો દિવસ પોતાના લોકોની સાથે મઝા કરવાનો છે. આ સમયને પુરેપુરો આનંદ ઉઠાવો.

મીન

આજે આપના પરિવારનો કોઈ સભ્ય આપને ખુશખબર આપી શકે છે. આજે આપને ખુશખબર મળવાના પ્રબળ સંકેત પણ છે આજે આપની આસપાસનું વાતાવરણ રચનાત્મક રહેશે. આ સમય એ લોકો સાથે મળીને ખુશી ઉજવાવાનો છે જેઓ હમેંશા આપની ખુશીઓમાં સામેલ રહે છે. પોતાનો પ્રેમ એમના પર ન્યોછાવર કરીને આપ એમને એક અનોખી અનુભૂતિ કરાવી શકો છો.

Post a comment

0 Comments