જાણો, 05/10/2019 ને શનિવાર ના રાશિફળ વિશે


મેષ

ઉચ્ચ અધિકારી આજે આપની મદદ કરવા તૈયાર રહેશે. એનો અર્થ એવો થઈ શકે છે કે આપને સહી દિશા બતાવાને આપની જરૂરિયાત મુજબ મદદ કરશે. પોતાના તમામ કાગળો સાચવીને રાખજો અને જેટલું જલ્દી થાય પોતાનું કામ કરાવી લેજો. તકન લાભ લઈ લેજો.

વૃષભ

આજે આપના સરકાર સંબંધિત અટકેલા કામ બની જશે. એ સંસ્થાઓથી આપના કામને પ્રાથમિકતા મળશે જ્યાં અત્યાદસુધી આપના કામ પર ધ્યાન દેવાનું ન હતું. આ સારા સમયનો લાભ ઉઠાવતા આપ પોતાના બધાજ કામો સમયસર પુરા કરી લેશો.

મિથુન

આજે આપે પોતાના કાર્યાલય અને ઘર પર નાજુક મુદ્દાઓને ઉકેલવાને માટે પોતાની ચતુરાઈ અને સમજનો ઉપયોગ કરવો જોઈશે. ધ્યાનમાં રાખજો બીજાઓને બહસ કરતાં જોઈને તમે પણ એમાં લાગી ન જશો. જો કોઈ આપના સાથે ગેરવાજબી વહેવાર કરે તો પણ આપ નમ્રતાથી પોતાની વાત કહેશો અને પછી ત્યાંથી નીકળી જજો. બધુજ ઠીક થઈ જશો.

કર્ક

આજે આપના કાર્યાલય અથવા ઘરે થોડો તનાવ ઉભો થઈ શકે છે. સંભાવના છે કે આપના આસપાસના લોકો ગુસ્સામાં હોય જેનો પ્રભાવ આપના મૂડ પર પડી શકે છે. ચિંતા ન કરશો આ સમય પર વીતી નશે. આપ પોતાના કામો પર ધ્યાન દેશો. પોતાના કામ પર ધ્યાન દેવાથી આપનું ધ્યાન પરેશાનીઓ પર નહીં જાય. બધાનો મૂડ જલ્દી ઠીક થઈ જશે. અને બધુંજ ઠીક થઈ જશે.

સિંહ

આજે આપ એમજ ગપ્પાં મારતી વખતે પોતાના શબ્દોને જોઈ વિચારીને વાપરજો. આપ ફોને શું કહી રહ્યા છો એનું ધ્યાન રાખજો. આપના શબ્દોનો આડો અવવો ઉપયોગ કરીને આપની વિરૂદ્ધજ એનો ઉપયોગ થઈ શકે છે. સારૂં તો આજ છે કે નક્કામા ગપ્પાં મારશો નહીં.

કન્યા

આજે આપને ઉચ્ચ અધિકારીઓને લીધે કદાચ થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે જોઈ વિચારીને કદમ ઉઠાવવાનો છે. આપની આસપાસનું વાતાવરણ ખાસ સારૂં નથી એટલે સાવચેતીથી કામ લેશો, કોઈ મુશીબતમાં ફસાઈ શકો છો. સમજદારી એજ છે કે એ જાણવાની કોશીશ કરો કે વાત કેવી રીતે બગડી અને એને સુધારવાનો પ્રયત્ન કરશો.

તુલા

આજે આપનું લાંબા સમયથી અટકેલું કામ પુરૂં ધઈ જશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યારસુધી આપને માટે અડચણ રૂપ હતી તેજ હવે આપની મદદ કરવા આગળ આવશે. એની મદદથી થાવ પોતાનું કામ સ્હેલાઈ પૂર્વક પુરૂં કરાવી લેજો. આ તકનો પુરેપુરો લાભ લઈ લેજો.

વૃશ્ચિક

આપનો કદાચ કોઈ ઉચ્ચ અધિકારી સાથે મેળ ન બેસતો હોય. પરંતુ આપને માટે સારૂં એજ હશે કે આપ સમજણપૂર્વક અને હોશીયારીથી કામ કરાવી લેશો. આપ પોતાની વાત એમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. આપ દર વખતે એ ધ્યાનમાં રાખશો કે આપે હોશીયારીથી પોતાની વાત રજુ કરવાની છે.

ધનુ

આપ પોતાની ઓલખાણને લધે પોતાના વ્યાવસાયિક અને સામાજીક જીવનમાં સફળતા મેળવશો. આ સંબંધને ટકાવી રાખજો કારણકે એનાથી આપના જીવનમાં ઘણો બધો ફેરફાર થશે. આપ એમની મળેલી મદદ માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.

મકર

આજે આપને લાગશે કે સત્તા સાથે સંકળાયેલા લોકોી સાથે આપના સંબંધો ખૂબજ ગાઢ છે. આમાંથી કોઈ વ્યક્તિ આજે આપની મદદે આવશે. જરૂર પડે જો એપની મદદ લેતાં ચૂકશો નહીં પરંતુ એ વાત ધ્યાનમાં રાખજો કે ભવિષ્યમાં એમની જરૂરિયાત મુજબ એમના ઉપકારનો બહલો આપે ચુકવવો પડશે.

કુંભ

 હાલમાં સત્તાવાળાઓ ને નારાજ ન કરશો ખાસ કરીને જો આપે એમનાથી કોઈ કરાવવાનું હોય તો. સમકારથી સંબંધિત કામ કરવાને માટે આપે થોડીક ધીરકથી કામ લેવું પડશે. જો આપનું ખુબજ આવશ્યક કામ આટકેલું છે તો વગર સંકોચે ઉચ્ચ અધિકારી સાથે વાત કરો.

મીન

આજે આપનું ભાગ્યજ આપને સફળતા અપાવશે. આજે બધુંજ આપની ઇચ્છા મુતાવક થશે. આપને લાગશે કે આ બધું આપની મહેનતથી ન થઈને આપના સહભાગ્યેજ થઈ રહ્યું છે. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.

Post a comment

0 Comments