જાણો, 03/10/2019 ને ગુરુવાર ના રાશિફળ વિશે


મેષ

સંભાવના છે કે આજે આપ કોઈની સાથે ઝઘડો કરી બેસો ખાસ કરીને આપના મિત્રો, પરિવારજનો અથવા પછી સાથે કામ કરનારાઓ સાથે માટે જરા સાવચેત રહેજો. આજે વાતચીતજે વધુ ગંભીરતાપૂર્વક ન લેશો, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે જો કોઈ આપના સારા વહેવારનો ફાયદો ઉઠાવે તો એનો ફાયદો ઉઠાવવા દો. આજે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપ પોતાની સમજ અને પરિપક્વતાથી વિપરિત પરિસ્થિતિઓમાં પણ સંતુલન જાળવી રાખજો.

વૃષભ

આજે ગમે તે થઈ જાય આપ આપનાં નજીકના લોકો સાથે કોઈ બહસમાં ન પડશો. પરિસ્થિતિ ગમે તેટલી ઉશ્કેરાવે પણ આપ બહસથી દૂરજ રહેજો. આપે આપનું મગજ ઠંડુ રાખવાનું છે અને વાદવિવાદથી બસીનેજ પોતાની એને પોતાનાઓની ખુશીઓને પણ બચાવવાની છે. પોતાની ભાવનાઓને નમ્રતા અને સ્પષ્ટપૂર્વક વ્યક્ત કરો આપના પ્રિયજનો આપની વાત સાંભળશે.

મિથુન

આજે આપ ઘરે થોડાક સાવધાન રહેજો. કારણકે ઝઘડો થવાની જોરદાર સંભાવના છે. બેકારના ઝઘડાઓથી બચજો. ગ્રહએવા યોગ બનાવી રહ્યા છે કે ઘર પર અશાંતિ રહે. એટલે આપે આપની ભાવનાઓને કાબુમાં રાખતાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘર પર ઝઘડો ન થાય. પોતાનું મગજ ઠંડુ તો રાખજો જ પણ સમજી વિચારીને પરિસ્થિતિને સંભાળી લેશો.

કર્ક

આજે પરિસ્થિતિ આપને ગમે તેટલી ઉશ્કેરાવે પણ ઘરની શાંતિ ભંગ થવા ન દેશો. ક્યારેક પોતાનો ગુસ્સો બી જ્વામાંજ ભલાઈ છે. આપ પોતાના ગુસ્સાને સંપૂર્ણપણે કાબુમાં રાખજો. ગુસ્સા પર કાબુ નહીં રાખો તો પોતાના ઓ વચ્ચે અંતર આવી શકે છે. ઝઘડાથી આપને કોઈ ફાયદો નહીં થાય બલ્કે આપની મુશીબત વધુ બધી જશે.

સિંહ

ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે આજે આપ ઘરેજ કોઈ વાદવિવાદમાં પડી શકો છો. એટલે આવે આપની બોલી અને ગુસ્સાને કાબુમાં રાખળી જોઈશે. જો આજે આપ શાંત રહેશો તો ભવિષ્યમાં ઘણી બધી ઘરેલુ સમસ્યાઓથી બચી શકશો. આજની પરિસ્થિતિઓને લઈને આપ ગુસ્સાને આપના પર બીલ્કુલ હાવી થવા ન દેશો. ખરાબ વખત પણ જલ્દી વીતી જશે.

કન્યા

આજે આપે સાવધ રહેવાની જરૂર છે કારણકે ગેરસમજણને લીધે આપ અને આપના પ્રિયજનો વચ્ચે ઝઘડો થઈ શકે છે. એ પ્રિયજન આપના પરિવારજન, દોસ્ત અથવા સાથે કામ કરનારા કોઈ પણ હોઈ શકે છે. આ ઝઘડાથી બચી શકાય છે જો આપ આપની જીભડીને કાબુમાં રાખજો એટલે કોઈને એવું ન કહેશો જેનાની એને દુઃખ થાય.

તુલા

આપે ક્યારેય વિચાર્યૂં છે કે, આપના ઘરમાં આટલા ઝઘડા કેમ થાય છે? કદાચ આપેજ પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે. જો આપ વધુ રચનાત્મક અને સહનશક્તિવાળી વ્યક્તિ બની જાવ તો આપ પોતાનાજ ઘરમાં ખુશનુમા વાતાવરણ પેદા કરી શકશો. યાદ રાખો કે ભૂલ નો દરેક માણસથી થાય છે કોઈ સંપૂર્ણ નથી પોતાના કુટુંબીજનોની સાથે આદરપૂર્વક વર્તી એટલે તેઓ પણ આપની સાથે એવોજ વહેવાર કરશે.

વૃશ્ચિક

બીજાઓને જોઈને અથવા એમના પ્રભાવમાં આવીને આપે પોતાનો મળે કોઈ કારકિર્દી પસંદ કરવી ન જોઈએ. એવી કારકિર્દી પસંદ કરજો જે આપને સારી લાગે છે અને જેને કરવાની આપની યોગ્યતા હોય. આપ પોતાની મહેનત અને ઉત્સાહથી પોતાના ક્ષેક્રમાં ઘણા આગળ જઈ શકો છો.

ધનુ

ઘર પર ઉભી થયેલી અશાંતિ આપની ચિંતાના એક બે પળ વધારી શકે છે. પોતાના ગુસ્સાને કાબુમાં રાખવાની કોશીશ કરજો. ભલે ઘરની અશાંતિનું કારણ આપ ન પણ ણે તો પણ માનસિક શાંતિને માટે પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો.

મકર

આજે કદાચ આપ પોતાના કામ અને જવાબદારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. ચંચલ મન આપનું મગજને કામ કરવા ન દે. પરંતુ દિવસની આખી સુધીમાં પોતાના સદ્ભાગ્યે આપ પોતાનું દરેક કામ પુરૂં કરી લેશો. પ્રયાસ કરો કે આપનું મન આડુઅવળું ન જાય. ઘણી વાર આપણે આપણા ભવિષ્યને લઈને વધુ પડતું વિચારના હોઈએ છીએ. પરંતુ આપણે વાસ્તવિકતાને ભૂલવીન જોઈએ.

કુંભ

આજે આપ શાંતિપૂર્બક ઘરેજ કોઈ ઝઘડો સુલટાવવાની કોશીશ કરશો. જો આપના પરિવારજનો વચ્ચે બહસ થઈ જાય તો પોતાને એમની વચ્ચે ફસાયેલો અનુભવશો. આપે પોતાને વચેરિયો બનીને ઝઘડો થતો રોકવાનો છે. આવી રીતે જલ્દીથીજ બધું ઠીક થઈ જશે.

મીન

આજનો દિવસ આપના માટે સારો છે. ખૂબ મઝા કરો. આજે આપ પોતાની ભાવનાઓને સ્થિર રાખજો તો આપને સારૂં લાગશે. આજે આપનો આત્મવિશ્વાસ ટોય પર છે. એનો લાભ ઉઠાવજો પોતાના આત્મવિશ્વાસ અને ઉજાર્નો ઘરો ઉપયોગ કરજો તો આપ એ જરૂર મેળવી લેઓ જે આપે નક્કી કરેલું છે.

Post a comment

0 Comments