જાણો, 02/10/2019 ને બુધવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપને એવું લાગશે કે આપે કોઈ સલાહકાર, ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિને પોતાના માર્ગદર્શન માટે બોલાવવી જોઈએ. આપ કદાચ પોતાની જીંદગીની બાબતમાં કંઈક મુંજવણમાં હોઈ શકો છો અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં એમાંથી બાહર નીકળી શકતા નથી. આપનું કોઈ વડીલ કદાચ આપને સાચી સલાહ આવી શકશે. જેનાથી આપને ફાયદો થશે.

વૃષભ

આજે આપે પોતાને જ સવાલ કરવો જોઈશે કે આપ શા માટે પોતાના પ્રિયજનો સાથે નકામી બહસ કરી રહ્યા છો. હોઈ શકે છે કે આપ કોઈ તનાવને કારણેજ આવું કરી રહ્યા છો. આજે આપ આપનું મગજ શાંત રાખવાની કોશીશ કરજો અને પોતાની પ્રિયજનોને કંઈ પણ ઉંધુ ચત્તુ કહેવાથી બચજો.

મિથુન

આજે કદાક આપને આપના કોઈ વડીલજ એવી સલાહ આપી શકે છે જે જીંદગીમાં આપને ખૂબજ કામજ આવી શકે એમ છે. આપ સલાહ માટે કોઈ ગોજા પણ નથી રહ્યા તો પણ અચાનક આપને લાભકારી સલાહ મળી જશે. આ સલાહ આપવા માટે સલાહકારનો આભાર જરૂર માનશો.

કર્ક

આજે આપ પોતાના પ્રિયજનોથી જીભાજોડી ન કરશો. આ સમય એવો છે કે ઝઘડો થવાની સંભાવના છે એટલે પોતાની જીભને કાબુમાં રાખજો. જે કાંઈ બોલો સમજી વિચારને બોલજો. એથી આપ અણ ગમતી પટેશાનીથી પોતાને બચાવી શકશો.

સિંહ

આજે આપના સગાસંબંધીઓને અન પાડીશીઓથી જભાજોડી કરવાથી બચજો કારણકે આજે કોઈ નાનીશી બહસ પણ મોટા ઝઘડાનું રૂપ લઈ શકે છે. આપને એળની વર્તણુંકથી દુઃખ લાગી શકે છે. આ આવી નકામી વાતો ન પડશો. પોતાનું મગજ ઠંડુ રાખજો અને નકામી વાતોથી આધા રહેજો.

કન્યા

ઘરે આજે વાદ વિવાદ થાય તો એથી આઘાજ રહે જો તો સારૂં રહેશે. આપના ઘરમાં શાંતિ લહેશે પરંતુ જો આપે પોતાનો ગુસ્સો કાબુમાં ન રાખ્યો તો ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. બધાને આદર આપજો તો આપને સામેથી આદર મળશે. જો આપને ઓફીસની સમસ્યાઓ ઘરે લાવવાની વે છે તો ઘરવાળાઓની ખુશીને માટે પોતાની આ ટેવ બદલવાની કોશીશ કરજો.

તુલા

આજે આપના પરિવારજનોની સાથે ઝઘડો થવાની ઘણી સંભાવના છે એટલે આપ પોતાના શબ્દો પર કાબુ રાખજો. પણ જો કોઈ કારણસર આપ ઉત્તેજીત થઈ જાવ તો પણ વાતને સમજીને પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. નકામી બહસમાં પડવાથી આપના તબીયત બગડી શકે છે.

વૃશ્ચિક

આજે આપની જીભડી વશમાં રાખજે નહિંતર પોતાના પ્રિયજનોનેજ ઠેસ પહોંચાડી બેસસો. નકામી વાતો કરવાથી દૂર રહેજો. તથા પોતાના સંબંધોને વધુ મજબુત કરવાનો પ્રયત્ન કરજો. સાથે ધ્યાન રાખજો કે આપ પોતાના કડવા શબ્દેથી કોઈનો મૂડ ખરાબ ન કરશો.

ધનુ

આજે આપના અને આપના કુટુંબીજનો વચ્ચે નાનો મોટો ઝઘડો થઈ શકે છે. જેના કારણે આપ ઉદાસ થઈ શકો છો. લગે છે કે આજે બધા લોકો સારા મૂડમાં નથી. એટલે આપે સાવધાની રાખવી પડશે. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં સ્હેજ પણ અચકાશો નહીં એથી આપ આપનાં સંબંધોને મજબુત બનાવી શકશો.

મકર

પ્રયત્ન કરા કે આજે આપ પોતાના ઉચ્ચ અધિકારીઓ અને સાથે કામ કરનારાઓ સાથે કોઈ વાદવિવાદમાં ન પડશો. ઘણી વખત ચૂપ રહેવાંજ માણસની ભલાઈ રહેલી છે. એટલે આજે આપ જે કાંઈ કરો સમજી વિચારીને કરજો આપને ખુશી થશે જ્યારે આપ જોશો કે આપનાં શાંત રહેવાથી કેવી રીતે મામલો ઉકલી જાય છે.

કુંભ

આજે આપ શાંતિપૂર્વક ઘરે જ કોઈ ઝઘડાનો ઉકેલ લાવવાની કોશીશ કરશો. જો આપ અને આપના પરિવારજનોની વચ્ચે કોઈ વાદવિવાદ થઈ જાય તો આપ પોતાને એ લોકો વચ્ચે ફસાઈ ગયા હો એવું લાગશે. જો આપ વચેટિયા બનીને ઝઘડો થતો રોઠાવો છે તો એ રીતે જલ્દીથી બધુંજ ઠીક થઈ જશે.

મીન

આજે આપ જરા આપની બહસ કરવાની આદતને કાબુમાં રાખજો. આજે આપ કદાચ થોડાંક ઉશ્કેરાય જાવ અને બહસમાં પડી જાવ. શાંત રહેજો અને પોતાનું કામ કરવામાં બાગ્યા રહેજો. જો આપ પોતાના આ ઉદ્દેશને પુરો કરી લેશો તો આપને સારૂં લાગશેજ સાથે સાથે આપને માનસિક શાંતિ પણ મળશે.

Post a comment

0 Comments