બટેટા છે સૌથી વધારે પ્રમાણમાં પૌષ્ટિક, જાણો તેના અઢળક ફાયદા


બટેટાનો શાકનો રાજા કહેવામાં આવે છે પરંતુ ઘણા લોકો તેમા કાર્બના કારણથી તેને ખાવાથી દૂર રહે છે. તેમનું માનવું છે કે બટેટાનું સેવન કરવાથી વજન જલદી વધે છે. પરંતુ શુ તમે જાણો છો કે બટેટામાં અનેક ગણા પોષક તત્વ પણ રહેલા છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે. તો આવો જોઇએ બટેટા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેમા કયા પોષક તત્વો રહેલા છે.

- બટેટામાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં રહેલું છે. તેમા રહેલા પ્રોટીન શરીરને બિલ્ડિંગ બ્લાક કહેવામાં આવે છે. તે આપણા લોહીના ટિશ્યૂ અને હાડકાની મજબૂતી માટે ખૂબ ફાયદાકારક છે.


- સાથે બટેટા વિટામીન-સી, ફાઇબર, પોટેશિયમ અને વિટામીન બી-6નો પણ સારો સ્ત્રોત છે. હાલમાં થયેલી એક શોધ દ્વારા માલૂમ પડે છે કે બટેટા સંતુલિત આહારનો મહત્વનો ભાગ છે. પરંતુ તેમા પ્રોટીન પૂરતા પ્રમાણમાં રહેલું છે.


- એક ખબર મુજબ બટેટામાં 4.55 ગ્રામ પ્રોટીન વધારે પ્રમાણમાં રહેલું છે. જ્યારે બટેટામાં 271 મિલિગ્રામ પોટેશિયમ અને બે ગ્રામ ફાઇબર રહેલું છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

Post a comment

0 Comments