30 સપ્ટેમ્બર પહેલાં ઘરે લઇ આવો નવી કાર, આ કંપનીની કાર પર મળશે 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ


મંદીના કારણે શૉ રૂમમાં રહેલી ગાડીઓ ગત 10 મહિનાથી પોતાના ગ્રાહકોના આવવાની રાહ જોઇ રહી છે. ફેસ્ટિવ સીઝન શરૂ થવા જઇ રહી છે તો તેવામાં હવે કાર કંપનીઓને આ અંતિમ તક મળી રહી છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા પોતાની તમામ કારો પર 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ દિવાળી પર એક નવી કાર ખરીદવાની શાનદાર તક જતી ન કરતાં. ચાલો તમને જણાવીએ કઇ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે…


હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10
ડિસ્કાઉન્ટ: 95,000 રૂપિયા
મોડેલ: પેટ્રોલ અને ડીઝલ


હ્યુન્ડાઇ સેન્ટ્રો
ડિસ્કાઉન્ટ: 65,000 રૂપિયા
મોડેલ: પેટ્રોલ


હ્યુન્ડાઇ એલીટ આઇ 20
ડિસ્કાઉન્ટ: 65,000 રૂપિયા
મોડેલ: પેટ્રોલ


હ્યુન્ડાઇ ટૂસો
ડિસ્કાઉન્ટ: 2 લાખ
મોડેલ: પેટ્રોલ અને ડીઝલ


આ સિવાય કંપની દ્વારા એક્સેન્ટ પેટ્રોલ અને ડીઝલ પર 95,000 ડિસ્કાઉન્ટ, એલન્ટ્રા પર બે લાખ રૂપિયા, ક્રેટા પર ચાર વર્ષની વધારાની વોરંટી અને વરના પર 60,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Post a comment

0 Comments