જાણો, 29/09/2019 ને રવિવાર ના રાશિફળ વિશે


મેષ

પોતાની ઉમરના લોકો વચ્ચે આજે આપની છબી ચમકી ઉઠશે. આજે નવી જવાબદારીઓ ફક્ત આપને સાથે આવશે એટલુંજ નહી બલ્કે ઈનામ પણ લાવશે. પોતાની આ ઓળખાણ અને સન્માનનો પુરેપુરો આનંદ લો. પરંતુ ધ્યાન રાખજો કે કોઈપણ કારણે આપની છબી બગડે નહી.

વૃષભ

આજે મઝા અને આરામ કરવાનો દિવસ છે. સામાજીક પ્રવૃત્તિઓ આજે આપને માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આપના જીવનમાં અત્યારે જે પરિવર્તન થયેલ છે એનાથી પણ આપને ખૂબજ ખુશી મળશે. પોતાની આગળની જીવનયાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને સાથેજ પોતાના કામમાં મળેલી સફળતાનો પણ આનંદ ઉઠાવો.

મિથુન

આજે આપ કોઈક પારિવારિક સમારોહમાં ખૂબ નાચશો. આજકાલ આપનાં સંબંધો બધાની સાથે મધૂર છે. આ કારણે આપને પોતાનાઓથી ખૂબજ ખુશી મળશે. આ સોનેરી પળોનો ખૂબજ આનંદ લો કારણકે આ આજ પળો આગળ જઈને આપની મધુર સ્મૃતિઓ બની જશે.

કર્ક

આજે આપ આરામ કરો અને તમારી આસપાસના લોકોની સાથે મઝા કરો. આ સંબંધોથી ભવિશ્યમાં આપને ઘણો લાભ થશે. આપે પોતાના ઘરવાળાઓ સાથે પણ એક મજબુત સંબંધનો પાયો નાંખી દીધો છે. પોતાના પરિવાર અને સગાસંબંધીઓની સાથે પોતાના સંબંધોને એમજ ટકાવી રાખવાનો પ્રયત્ન કરો.

સિંહ

આજે આપ ખૂબ સારા લાગશો અને બીજા લોકો આપના વખાણ પણ કરશે. આપ પોતાના મનપસંદ કપડા પહેરજો અને સારી રીતે તૈયાર થશો. આપને લાગશે કે બધાની નજર ફક્ત આપ પરજ છે. જો દિલ સુંદર હોય તો સુંદરના ચેહરા પર ઝળકે છે. પોતાની આ સુંદરતાને ટકાવી રાખજો.

કન્યા

આજે આપનું મન થાશે કે આપ પોતાના બધા કામોને એક કોર મૂકી દઈને પોતાના પરિવાર અને દોસ્તોની સાથે સારો સમય પસાર કરીએ પોતાના મનગમતા ગાયનો સાંભળીએ અને દોસ્તોની સાથે મોજમસ્તી કરીએ.

તુલા

આજે આપનું ધ્યાન ફક્ત મોજ મસ્તીમાં રહેશે. આજે આપ વધું ભૂલી જઈને નાયો અથવા કોઈ પાર્ટી કરો અને એમાં બધાને બોલાવજો. આજે આપ જે કોઈ કરો એ પુરા મનથી કરજો. આપ ઓર આપનો દોસ્ત આ દિવસને હમેશા યાદ રાખશે.

વૃશ્ચિક

આજે કોઈ સામાજીક સમારોહ પછી પોતાના ઘરને ઠીક કરવામાં લાગી જશો. ઘરને ઠીક કરો અને પછી આરામ પણ કરો. આપે સમારોહમાં ખૂબ આનંદ લીધો પણ હવે પોતાની જવાબદારીઓને પુરી કરવાનો વખત પણ છે.

ધનુ

આજ આપનું દીલ અને દિમાગ બંને પૂરી મસ્તીમાં રહેશે. આપનું મન કામમાં બીલ્કુલ નહી લાગે. આપ કદાચ પોતાની જવાબદારીઓ પણ બરોબર નિભાવી નહી શકો. મોજ મસ્તી કરવી ખોટી નથી પણ આપે એની સાથે પોતાની જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.

મકર

આજે આપ પોતાની શારિરીક સુંદરતા પર ખૂબ ધ્યાન દેશો. આપ પોતાના મનપસંદ કપડા પહેરશો અને મોડે સુધી પોતાના વાળ ઓળના રહેશો. આપના આ નવા રૂપને જોઈને લોકો આપના વખાણ કરશો. આપના સાથીને પણ આપમાં આવેલું આ પરિવર્તન સારૂં લાગશે.

કુંભ

આજે આપનું મન કરશે કે આપ ઘર અને ઓફીસથી બહાર નીકળીને પ્રકૃતિનો આનંદ લો. આપ પોતાના તનાવને ખત્મ કરીને પોતાના મગજને શાંત કરવા ચાહો છો. એ માટે આપ પોતાના પરિવારની સાથે કોઈ બાગ બગીચામાં ફરવા જઈ શકો છો. અને ત્યાં બેસીને ગાપ્પા લગાડી શકો છો. આજનો દિવસ આરામ કરવાને માટે સારો છે.

મીન

આજે આપની રોજની દિનચર્યા બદલાઈ જશે. એ કદાચ આપના ઘરમાં લીનનાં સમારોહના કારણે હોય. આ સમારોહમાં ખૂબ મઝા કરશો. અને એવા સગાસંબંધીઓને મળશો જેને આપ ઘણા દિવસોથી મળવ નથી.

Post a comment

0 Comments