જાણો, 26/09/2019 ને ગુરુવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપના કિમતી સામાનને ધ્યાનથી રાખવાની જરૂર છે. નહિતર આપનો કોઈ સામાન ખોવાઈ શકે છે. એનો મતલબ એવો પણ નથી કે આપ ચિંતામા પડી જીવ બસ થોડીક સાવચેતી રાખવાની જરૂર છે.

વૃષભ

આજે આપ પોતાના મૂડમાં બદલાવ અનુભવશો અને એ કારણે કામમાં પણ આપનું મન નહી લાગે. પોતાના ચિડપણભર્યા વહેવારને કાબુમાં રાખો. એ થોડાક સમયની વાત છે. આપ ફરીથી સામાન્ય વહેવાર કરવા લાગશો.

મિથુન

આજે પોતાને વ્યવસ્થિત કરવાનો દિવસ છે. પોતાના બિલોને જુદા જુદા કરો અને કબાટોને સાફ કરો અને પોતાને માટે એક બજેટ નક્કી કરો આજે આપ પોતાના પ્રયાસોમાં સફળ થશો એનાથી આપને આવવાવાળા સમયમાં લાભ થશે. જો આ કામ આપ પોને નથી કરી શકતા તો આપ કોઈની મદદ પણ લઈ શકો છો.

કર્ક

આપની અચાનક ખોવાયેલી કોઈક વસ્તુ મળી જશે. એ કોઈ પ્રિય ભેટ, કોઈ કિમતી ચીજ અથવા પછી કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હોઈ શકે છે ગમે તે થાય હવે આપ એને આપવીને રાખજો અને એ મળી ગયાની ખુશીમાં પોતાના ગ્રહોનો આભાર માનો.

સિંહ

આજે સાંજે આપના કિંમતી સામાનની બાબતમાં થોડોક ડર લાગી શકે છે. જેને માટે આપ પહેલેથીજ કેટલિંક પગલાં લેશો. આજે ચોરી થવાની સંભાવના છે. એટલે સાવધ રહેશો. આજે રાતે પોતાના ઘરના બાટીબારણાં બરોબર બંધ કરજો. આપને સલાહ આપવામાં આવે છે કે અજાણી વ્યક્તિને આપના ઘરમાં આવવા ન દેશો.

કન્યા

આજે પોતાના ઘરની સુરક્ષાનું ધ્યાન રાખો કારણકે કિંમતી સામાન ખોવાઈ જ્વાનો ડર છે. પરંતુ જો આપ સાવચેત રહેશો તો નુકશાનીથી બચી શકશો. પરંતુ એનો અર્થ એવી નથી કે આપ ભયભીત રહો. પણ આજે આપે પોતાના ઘરની સલામતિની બાબતમાં થોડુંક સાવધાન રહેવું જોઈશે.

તુલા

પોતાના દરવાજાઓને બરોબર બંદ કરજો. નહિતર નુકશાન થઈ શકે છે એ વાતનું ધ્યાન રાખજો કે આપનું ઘર સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય નહિતર નકામું નુકશાન થઈ શકે છે. પોતાના બહુમૂલ્ય સામાનને ગયેત્યાં મૂકી ન દેશો પસ્તાવો કરતાં સલામતિ સારી.

વૃશ્ચિક

જ્યાંસુધી કિંમતી સામાનની વાત છે આપે સાવધ રહેવાની જરૂર છે. આજે કેટલાકે કિંમતી સામાન ખોવાઈ જવાના એંઘાણ છે. સારૂં છે કે આપ પોતાનું માનસિક સંતુલન જળવી રાખો અને પોતાને સુરક્ષિત રાખો.

ધનુ

આજે થોડાક કિમતી સામાન ખોવાનો ડર છે. આજે પોતાની ચાવીઓ અને જરૂરી સામાનને સાયવીને રાખો. જો આપ પોતાના સામાનને ગમે ત્યાં મુકી દેશો તો પછીથી આપને મુશ્કેરી ઉભી થઈ શકે છે. એટલે એને યોગ્ય જગ્યાએ મુકજો.

મકર

આજે સફળતાનો મુગટ આપના માથા પર હશે. જો કોઈ આ સફળતાનો કોઈ હકદાર છે તો એ આપજ છો. કારણકે આ સફળતાને પ્રાપ્ત કરવાને માટે આપે ખૂબજ મહેનત કરી છે. આપ કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર પોતાની સફળતાનો આનંદ ઉઠાવો.

કુંભ

આ સમય આપને પૈસા, ઓળખાણુ અને સફળથા બધુંદ મળી શકે છે. આજે આપનો મજા કરવાનો દિન છે. છેવટે જીંદગીમાં આપને જે કોઈ મળ્યું છે એને માટે આપે ખૂબ મહેનત કરી છે. આજના દિવસે પોતાના કામને એક બાજુએ રાખો અને પોતાની સફળતાનો આનંદ માણો.

મીન

આજે આપને સફળતા મળવાના જોરદાર સંકેત છે. જો આપને પોતાની સફળતાને માટે બીજાઓથી સરાહના મળે તો મુંઝાશો નહી. આ સફળતા આપને કોઈ પણ રૂપમાં મળી શકે છે. જેવી કે પોતાના ઉચ્ચ અધિકારી દ્વારા વખાણ, બઢતી અથવા કોઈ ઈનામ વિગેરે. આબીજ રીતે જીંદગીમાં આગળ ઉપર પણ સફળતા મેળવતા રહો.

Post a comment

0 Comments