મેષ

અચાનક આવેલી સમસ્યાઓ આજે આપને કોઈ મુંઝવણામાં નાખી શકે છે. આ સમસ્યાઓ આપના કામમાં ઉંધું ચત્તું કરી શકે છે. સમયના આ પડકારનો મક્કયતાપૂર્વક સામનો કરો અને જીત મેળવો. આપ ફરીથી સાચા માર્ગે આવી જાવે.

વૃષભ

મુશીબતમાં હારી ન જશો. ફરીથી પ્રયાસ કરજો. આજે આપને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવી પડી શકે છે. પરંતુ આપના આત્મવિશ્વાસ અને રચનાત્મકતાને લીધે આપને જીત જ મળશે. જીવન પ્રત્યે રચનાત્મક વિચારો રાખવા આ સમયે ખૂબજ આવશ્યક છે. આજે આપ પોતાના દૃઢ ઈચ્છા અને ચતુરાઈથી બધીજ મુશ્કેલીઓ પર વિજય મેળવી શકશો.|

મિથુન

આજે આપની પાસે જેટલા સંસાધન છે એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરો સાથે પોતાનાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપ કંઈક દાન કરશો અથવા સાથીને માટે કોઈ ભેટ ખરીદશો. કોઈ પણ રીતે આપના સંસાધનોથી જોઈને કોઈને લાભજ થશે.|

કર્ક

આજે આપ ખૂબજ દયા કરવાના મુડમાં છો અને કોઈ જરૂરિયાતવાળાની મદદ કરવા ચાહો છે. આપને પ્રતીતિ થશે કે નકારાત્મક વિચારોને ત્યાગીને આપ ન માત્ર પોતાના સંબંધોમાં સુધારો લાવશો બલ્કે પોતે પણ ખૂબજ ખુશી અનુભવશો.

સિંહ

આજે આપના ઘરમાં કોઈક સામાજીક સમારોહ યોજાશે. એ આપને માટે એક અવસર હશે પોતાના દુખો અને ચિંતાઓને ભૂલવાને માટે અને પોતાના પ્રિયજનોની સાથે આનંદ માણવાનો આપી આપ પોતાને તાજા અનુભવશો.

કન્યા

આજે આપ પોતાના પ્રિયજનોની સેવામાં હાજર રહેવા ચાહશો. આજે જેટલું બની શકે નમ્ર બનવાનો પ્રયાસ કરજો અને પોતાના પ્રિયજનો સાથે પ્રેમપૂર્વક વર્તજો. એ લોક આપના આ વહેવાર માટે આપનો આભાર માનશે. આજે આપને લાગશે કે, આજે આપ ને કોઈ કરશો એનાથી ભવિષ્યમાં આપને જરૂર લાભ થશે.

તુલા

આજે આપનું મન કોઈ સામાજીક કાર્યને માટે દાન આપવાનું થશે. પોતાના મનની વાત સાંભળો અને કોઈ સામાજીક સંસ્થાની મદદ કરજો. આ પૂણ્ય કાર્યથી જેટલી ખુશી લેવાવાળાને થશે એટલીક ખુશી આપને પણ થશે.

વૃશ્ચિક

આજે ઓચિંતાજ આપને ત્યાં મહેમાન આવી શકે છે. આપે એમનું સ્વાગત કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. આજે આપ ગયે તેટલા વ્યસ્ત કેમન લે સામાજીક ઉત્સવમાં જરૂર ભાગ લેજો. આવો અવસર વારંવાર નથી આવતો. આપનાં ઘરમાં ખુશીનો અવાજ ફેલાઈ જશે. આ ક્ષણોને કેમેરામાં કદે કરવાનું ન ભૂલશો.

ધનુ

જો આજે આપની પાસેથી કોઈ સામાજીક કાર્ય માટે મદદ માંગવામાં આવે તો પણ હાલતમાં પાછળ ન રહશો. એથી જરૂરિયાતવાળાઓની મદદ થશે જ પણ આપને ખૂબજ સંતોશ થશે. આગળ વધો અને આ અનુભવનો આનંદ ઉઠાવો.

મકર

આ પાર્ટીને આપ હંમેશા યાદ રાખશો. આજે આપનું ઘર મહેમાનોથી ભરેલું હશે. આજે કદાચ તેઓ આપના ઘરે રોકાય પણ ખરા. એટલે એની પુરી તૈયારી કરી લેજો. અને જો તેઓ આપના ઘરે ન પણ રોકાય તો પણ આપની દિનચર્યાને તો બદલીજ નાંખશો. પણ આ પાર્ટી આપને યાદજ રહેશે.

કુંભ

આજે આપ ઘરના કામમાં ખૂબજ ગુંથાયેલા રહેશો. અચાનક આપના ઘરે આપના મિત્ર મળવા આવી શકે છે. એમની સાથે ખૂબજ મજા લો. પરંતુ આજે આપે પોતાના કામ પર પણ ધ્યાન દેવું જોઈએ. એટલે કામ અને મસ્તી વચ્ચે સંતુલન જાવવી રાખજો.

મીન

આજે ઘરે અવર જવર થતી રહેશે. ઘરે ઘણાં બધા કાયો એકસામટાં ચાલતા રહેશે. આજે આપના ઘરે વિદેશથી મહેમાનોને આવવાની સંભાવના છે. પોતાની તમામ મુશ્કેલીઓને એક બાજુએ મૂકીને પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે મઝા કરો.