જાણો, 15/09/2019 ને રવિવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપને આપના કોઈ નજીકના મિત્રથી કોઈ ભેંટ મળી શકે છે. એ એવી વસ્તુ પણ હોઈ શકે છે જેને આપ ઘણાં સમયથી ખરીદવા ઈચ્છતા હતા. આ ભેટને માટે પોતાના મિત્રને ધન્યવાદ કહેજો. અને આ પણ એને એવું જ કંઈક આપવાતું વિચારી શકો છો. એથી આપની દોસ્તી વધુ મજબુત થશે.

વૃષભ

આજે આપ પોતાના દોસ્તોની સાથે મઝા કરશો. આ જનો દિવસ ખૂબ મૌજ મસ્તીનો છે. સમયની સાથે સાથે આપનો આ સંબંધ વધુ મજબુત થશે. આજના દિવસની યાદો હંમેશા આપની સાથે રહેશે. હરેક સુખ દુખમાં આપ લોકોએ એક બીજાને સાથ આપ્યા છે. આજે આપની સફળતા ઉજવવાને સમય છે.|

મિથુન

આજે આ પોતાના નવા વ્યક્તિત્વને કારણે નવા દોસ્ત બનાવશો. સારૂથશે કે આ દિશામાં પહેલું પગલું આપ લો અને વાતની શરૂઆત કરો. જેવી જાતના સંયોગ બની રહ્યા છે આપની આ દોસ્તી જીવનપર્યંત કાયમ રહેશે એટલે વગર સંકોચે આજે આપે લોકોને મળવું જોઈએ.

કર્ક

આજે આપના દોસ્તોને આપની મદદની અને સલાહની જરૂર છે. આપે એમની મદદ જરૂર કરવી જોઈએ. આખરે આપનો સંબંધજ એવો છે. ખૂબજ સમજી વિચારીને કોઈને કોઈ સલાહ આપજો. એક બીજાની સાથે વિચારોની આપ-સે કરો.

સિંહ

આજનો દિવસ દોસ્તોની સાથે મોજમસ્તી કરવાને ખૂબજ સારો છે. પોતાની તમામ મુંઝવણોને ભૂલી જઈને આનંદ કરો. આજે આપ પોતાના બધાજ વિચારો ખુલીને વ્યક્ત કરી શકો છો. સારૂ થશે કે આ તક્નો લાભ ઉઠાવીને પોતાને સ્ફૂર્તિમાં લઈ આવો.

કન્યા

આજનો દિવસ આપના માટે શાંતિ અને સુખ લઈને આવશે. આજે આપનું મન પોતાના પ્રિયજનોથી મળવાનો પ્રયત્ન કરશે. આ ખુબસુરત ક્ષણો નો પુરો લાભ ઉઠાવશો અને દોસ્તોની સાથે હરવા ફરવા જાવ અને પોતાના તનાવને દૂર ભગાડો.

તુલા

આ દિવસનો ઉપયોગ નવા દોસ્ત બનાવવામાં કરજો. સામાજીક સમારોહમાં ભાગ લો અને નવા દોસ્ત બનાવો. આપ કેટલાંક નવા સંબંધો પણ સ્થાપિત કરી શકશો. નવા લોકોને મળવાથી આપ પોતાનો ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈ ડી પણ પરસ્પર બદલી શકો છો શું ખબર ક્યારે અવસરોના નવા દ્વાર ખુલી જાય.

વૃશ્ચિક

આજે કદાચ આપ નવા સંબંધનો પાયો નાંખો. આપનો આ દોસ્ત ખરાબ સમયમાં પણ આપનો સાથ પણ આપશે. આપને લાગશે કે આપ કેવા ભાગ્યશાળી છે કે આપને આવો દોસ્ત મળ્યો. આપ આ દોસ્ત આપની જીંદગીમાં આવવા બદલ ભગવાની કૃપાજ સમજશો.

ધનુ

આજના દિવસે આરામ કરો અને દોસ્તોની સાથે મોજ-મસ્તી કરો. હાલના દિવસોમાં માનસિક તણાવને લીધે આપ કંઈક ગમતું નથી. પણ આજે બધી મુંજવણોને ભૂલી જઈને આપ પોતાના દોસ્તોની સાથે સારો સમય પસાર કરશો. આજે આપને પોતાને તાજા અનુભવવાનો દિન છે.

મકર

આજે આપ આખો દિવસ દોસ્તોની સાથે હરવા ફરવા જશો જેની આપને ખૂબજ ખુશી મળશે. આ દિવસોમાં આપના સંબંધો મજબુત બની રહ્યા છે અને આપની આસપાસના લોકો આપની ખુશીનો સ્રોત છે. આજે આપ ખુબ મઝા કરો કારણકે આપ એના હકદાર છો.

કુંભ

કદાચ જીવનપર્યંત નભવાવાળી આ દોસ્તી છે. દોસ્ત આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ આ નવા દોસ્ત દરેક સુખદુખમાં આપનો સાથ આપશે. જોકોઈને આપની મદદની જરૂર છે અને તમને બોલીને આપ કહી નથી શકતો તો આપે આગળ વધીને એની મદદ કરવી જોઈએ. આપે આપેલી મદદથી આપનો દોસ્ત ખૂબજ ખુશ થશે.

મીન

આજે આપના પોતાના એથી મુલાકાતના જોરદાર સંકેત છે. એ આપને અચાનક મળવાવાળી ખુશી જ છે. આપના જુના દોસ્ત આપના દિલની ખૂબજ નજીક છે. પોતાના દોસ્તોને બતાવો કે એમનું આપની જીંદગીમાં પાછા આવવું આપને કેટલું સારૂં લાગ્યું છે. ધ્યાન રાખશો કે આ સાથ ફરી ક્યારેય ન છૂટે.

Post a comment

0 Comments