જાણો, 06/09/2019 ને શુક્રવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપને ઉચ્ચ અધિકારીઓને લીધે કદાચ થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે જોઈ વિચારીને કદમ ઉઠાવવાનો છે. આપની આસપાસનું વાતાવરણ ખાસ સારૂં નથી એટલે સાવચેતીથી કામ લેશો, કોઈ મુશીબતમાં ફસાઈ શકો છો. સમજદારી એજ છે કે એ જાણવાની કોશીશ કરો કે વાત કેવી રીતે બગડી અને એને સુધારવાનો પ્રયત્ન કરશો.

વૃષભ

આજે આપનું ભાગ્યજ આપને સફળતા અપાવશે. આજે બધુંજ આપની ઇચ્છા મુતાવક થશે. આપને લાગશે કે આ બધું આપની મહેનતથી ન થઈને આપના સહભાગ્યેજ થઈ રહ્યું છે. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.

મિથુન

આજે આપનું સાહસ અને સૌભાગ્ય બંને મળીને આપને સફળતા અપાવશે. આજે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો દિન છે. જ્યારે આપના નિર્ણયો બીજાના નિર્ણયોની સરખામણીમાં વધુ અર્થસભર છે. પુરા વિશ્વાસથી આગળ વધો આપનો આવો વિશ્વાસજ આપને લક્ષ્‍ય પ્રાપ્તિમાં મદદ કરશે.

કર્ક

આજે આપને લાગશે કે આપ ખૂબજ ભાગ્યશાળી છે. આપની આસપાસના લોકોને પણ એવુંજ લાગશે. આજે આપ આપના પરિવાર અને કાર્યાલયના લોકોને પણ ભાગ્યશાળી નીવડશો. આ તકનો ફાયદો લેતા બીજાની મદદ પણ કરજો. તેઓ આપના એ માટે વખાણ પણ કરશે.

સિંહ

આજે આપ પોતાની મર્યાદાઓથી બહાર આવીને પણ જોખમ ઉઠાવશો. આપ પોતાની જીંદગીમાં ઘણી બધી ચીજોને આગળ વધારવા ચાહશો જેવા કે આપનાં સગાઓ, આપનો વ્યવસાય વિગેરે સાથે આપ રોમાંચભર્યા ખેલ પણ ખેલવા ચાહશો. આજે આપનું મન જે કોઈ કરવાનું કહે એજ કરજો.

કન્યા

આજે આપના આટકેલા કામોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. આજે આપ સારૂં પરિણામ આવે એવા ઉપાયો પર જ ધ્યાન દેશો. આજે આપ પુરા જોરશોરથી પોતાનું કામ શરૂ કરી દેશો. આપની આ ઉજાર્નો ઉપયોગ લાંબા સમયથી આધૂરાં પડેલા કામોને પુરા કરવામાં લગાવો.

તુલા

આજે આપનોજ દિવસ છે કારણકે આજે બધાની નજરો આપના આકર્ષક વ્યક્તિત્વ પર જ રહેશે. આજે આપની યોજનાઓ અને સફળતાઓને માટે આપને ઓળખ મળશે. આજે આપ પોતાના પ્રિયજનો સાથે વખત પસાર કરશો. આ અવસરનો પુરેપુરો લાભ લેશો.

વૃશ્ચિક

આજે આપને માટે મૂળમંત્ર છે - વિશ્વાસ. આપે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપ પોતાના પ્રિયજનો - જેઓ આપને પ્યાર કરે છે પણ વિશ્વાસ કરવામાં સંકોચ કેમ કરે છે? બલ્કે આપે પોતાના કુટુંબીજનો અને નજીકના દોસ્તો પર પુરો ભરોસો કરવો જોઈએ. પોતાના સંબંધીઓમાં શકને આવવા ન દેશો.

ધનુ

આજે આપ પોતાની ખરાબ ટેવોને છોડીને સારી ટેવો અપનાવવા ચાહશો. આજે આપ આપના સંબંધો પર પણ એક નજર નાખશો ઓર એને વધુ સારા બનાવવાનું વિયારશો. આજનો દિવસ આત્મમયનનો છે. આજના દેવસે પોતાને સારી રીતે જણવામાં લગાડશો અને પોતાને સફળતાને માટે તૈયાર રાખો.

મકર

આજે આપે ઘણી વધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પોતાના સાહસને ટકાળી રાખવાનું છે. આપ ઘણીવાર બેપરવાહ અથવા ઉત્તેજીત થઈ જાવ છો. પરંતુ આજે આપે સમજદારીથી કામ કરવાનું છે. આપનો દૃઢ નિર્ણય અને ચતુરાઈ આપને આગળ વધવામાં મદદ કરશે.

કુંભ

આજ જ્યાં આપના વ્યાવસાયિક ઉદ્દેશોનો સવાળ છે આપના ગણે પ્રતિકુળ છે આપને આજ જીવનમાં બધુંજ જોઈએ છે જેમ કે દોસ્ત, પરિવાર, પૈસા, આબરૂ, પ્રતિષ્ઠા અને સફળતા. પોતાના લક્ષ્‍યોને સિદ્ધ કરવા અત્યારથીજ કામે લાગી જાવ. લક્ષ્‍ય પ્રાપ્તિના આ રાહ પર આપની બધી આશાઓ પુરી ન થાય પણ એનો અર્થ એવો નથી કે આપ પરિસ્થિતિઓ આગળ હાર માની જાવ લડતા રહો જ્યાં સુધી આપનું લક્ષ્‍ય મેળવી ન લ્યો.

મીન

આજ આપે આપનાં વિચારોને સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરવાની કોશીશ કરવી જોઈએ. આપ અનુપમ વિચારોથી ભરેલા છો પરંતુ આ વિચાર પોતાનું મહત્વ ખોઈ દેશે જો આપ એને બરોબર વ્યક્ત નહીં કરી શકો. જે બોલો તે ધીરેથી અને સ્પષ્ટતાપૂર્વક બોલો, સાથે એ પણ ધ્યાનમાં રાખ જો કે સાંભળવાવાળી વ્યક્તિ આપને સારી રીતે સમજી રહેલ છે કે નહીં. એવો પ્રયાસ કરજો કે સામેવાળી વ્યક્તિ એવું જ સમજે જે આપ કહેવા ચાહો છો. એથી આપ અંતમા ઘણી બધી પરેશાનીઓથી બચી જશો.

Post a comment

0 Comments