જાણો, 23/08/2019 ને શુક્રવાર ના રાશિફળ વિશે


મેષ

ધીરજ અને દૃઢ સંકલ્પ આજે આપની ઓળખ રહેશે. આપનો વિનમ્ર સ્વભાવ અને દૃઢતા બધાનું મન જીતી લેશે. અને કંઈ નહી તો આપને એક એવો મજબુત ઇંસાન બનાવી દેશે જે પ્રત્યેક પરિસ્થિતિને સ્હેલાઈથિ સંભાળી શકશે.

વૃષભ

આજે આપ શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહેશો. ઘર હોય કે કામકાજનું સ્થળ આપનું આકર્ષક વ્યક્તિત્વ બધાને રિઝાવી દેશે. શારીરિક અને માનસિક આરોગ્યને કારણે આપનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધશે. આપ પુરો પ્રયત્ન કરજો કે આપ સમયસરજ પોતાનું કામ પુરૂં કરી લો.

મિથુન

આપનું સાહસ અને ઝડપી વિચારો આપને બીજા લોકોથી ઘણાં આગળ લઈ જશે. આપની તીવ્ર બુદ્ધિ અને સારી વાત કરવાની અને સમજાવવાની કળા લક્ષ્‍ય પ્રાપ્ત કરવામાં આપને મદદ કરશે. પોતાની તમામ યોગ્યતાઓનો ઉપયોગ પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાનો પાયો નોખવામાં કરો.

કર્ક

આપને થોડાંક દિવસોથી સમજમાં નથી આવતું કે આપે શું કરવાનું છે. પરંતુ આપની વિચારોમાં સ્પષ્ટતા આવીજ જશે. આ તકનો લાભ ઉઠાવતાં આજે આપ પોતાના અટકેલા બધા કામો કરી લો. જલ્દીથી એ બધાં વિચારોને એક કાગળ પર લખી લો જે આપના મગજમાં આવી રહ્યો છે. નહિતર બની શકે છે કે આપ એને ભૂલી પણ જાવ.

સિંહ

આપની વાત કરવાની કળા અને દૃઢ નિશ્ચય આજે આપને અનેક સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે. જ્યારે આપને સફળતા મળશે તો આપ જાણુ શકશો કે આ તત્વોનું આપના જીવનમાં કેટલું મહત્વ છે. આખરે આપને એજ મળી જશે જેની આપને જરૂર છે.

કન્યા

પોતાના કૌશલ્ય અને હિમ્મતથી આપ પોતાના રસ્તામાં આવવાવાળી બધીજ મુશ્કેલીઓને ઉકેલી લેશે. આપની આ ખુબીઓની જાદુઈ અસર થશે અને એ બધી મુશ્કેલીઓ પોતાની મેળેજ સમાપ્ત થઈ જશે. પોતાનો ઉત્સાહ ટકાવી રાખજો કારણકે એનાથીજ આપના તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે.

તુલા

આપનું મગજ આજે ઝડપભરે કાળ કરશે જેમાં ઉપયોગ આપ ભવિષ્યની યોજનાઓ બનાવવામાં કરશો. જો આપ માત્ર પોતાના લક્ષ્‍યો પર ધ્યાન આપો તો બાકી બધું આપમેળેજ યોજના મુજબ થતું રહેશે. ક્યારેક ક્યારેક આપે પોતાની બુદ્ધિનો પુરી રીતે ઉપયોગ કરવો જોઈએ. પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખો એથી આપ પોતાની દરેક સમસ્યા ઉકેલી શકશો.

વૃશ્ચિક

આજે આપને માનસિક ઉજાર્ સર્વોચ્ચ સ્તર પર હશે. આપને મુશ્કેલીઓ પણ તકના રૂપમાં દેખાશે. અને એ આજે આપને માટે લાભદાયક રહેશે. મુશ્કેલીઓથી બડવાનો આપનો આ સ્વભાવ આપને જીંદગીમાં ખૂબજ આગળ લઈ જશે. આ પહેલાથી ચાલી આવતી સમસ્યાઓને ઉકેલી લેવાનો સમય છે.

ધનુ

આજે આપ આત્મવિશ્લેષણના મૂડમાં રહેશો. આપ વિચારશો કે આપે અત્યારસુધી જીવનમાં જે સફળતા મેળવી છે એ કેટલી મેહનતથી મળી છે અને ભવિષ્યમાં આપે શું કરવું જોઈએ. એથી આપના ભવિષ્યમાં પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

મકર

આજે આપનો આત્મવિશ્વાસ સૌથી ઉપર હશે. દરેક ક્ષેત્રમાં આપની ઉત્પાદન ક્ષમતા સારી રહી છે. જેના માટે આપની ખૂબજ પ્રશાંસા પણ થઈ છે. આ રચનાત્મક ઉજાર્ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ આપે કોઈ પણ ઉકલેલ સમસ્યાને ઉકલેવામાં કરવો જોઈએ. આજે આપ જરા આ સમસ્યાનો ઉકેલ લઈ આવશો.

કુંભ

આજે આપનો આત્મવિશ્વાસ ટોચ પર હશે. એનો પુરો લાભ ઉઠાવજો. આપ પોતાના આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારોથી આપની આસપાસના લોકોને પ્રભાવિત કરશો. બની શકે છે કે કોઈ આપનાથી પ્રભાવિત થઈને કોઈ સારી તક આપને આપે જેને આપ બીલ્કુલ ખોવા નહી ચાહો.

મીન

આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.

Post a comment

0 Comments