શું છે રુદ્રાભિષેક કરવાની સાચી રીતઆવી રીતે પૂરી થાય છે મન ની દરેક  ઈચ્છા 

              રુદ્રાભિષેક માં આપડી માનતા પ્રમાણે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ એવું માને છે કે જે વસ્તુ થી રુદ્રાભિષેક કરવામાં આવે છે તેને લાગતી જ મનોકામના પુરી થાય છે. ચાલો જાણીએ કઈ-કઈ વસ્તુથી રુદ્રાભિષેક કરવાથી તમારી મનોકામના પુરી  થશે.


રુદ્રાભિષેક કરવાની સાચી રીત

ઘી ની ધારાથી અભિષેક કરવાથી વંશ વધે છે.

ઈક્ષુરસ થી અભિષેક કરવાથી ડુયોગ દૂર  થાય છે, અને અપનાની માનતા સફળ થાય છે.

ખાંડ વાળા દૂધ થી અભિષેક કરવાથી  મનુષ્ય વિદ્વાન બને છે.

મધ ના રસ થી અભિષેક  કરવાથી જૂની બીમારીઓ નષ્ટ થાય છે.

ગાય ના દૂધથી અભિષેક કરવાથી શરીર નું સ્વાસ્થ્ય જળવાય રહે છે.

ખાંડ વાળા પાણીથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ સરળ થઈ જાય છે.

ભસ્મથી અભિષેક કરવાથી મનુષ્ય ને મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. 

Post a comment

0 Comments